Thursday, July 31, 2025

Funeral/Death


પડધરી નિવાસી (હાલ બોરીવલી)
સ્વ. નેમચંદ પાશવીર પટેલના પુત્ર
અનંતરાય (ઉં.વ.૮૯)
તે સ્વ. નિરંજનાબેનના પતિ,
તે સ્વ.કુમુદચંદ્ર,સ્વ.છબીલદાસ,સ્વ.મનહરલાલ,સ્વ.જેઠાલાલના ભાઈ,
તે હિનાબેન, રેખાબેન, ધીરેન, દિવ્યેશના પિતાશ્રી,
તે સ્વ. દામજી ઉકાભાઇ દોશી ( વાંકાનેર) ના જમાઈ, 
તે મહેશકુમાર, કિરણકુમાર, મનીષાબેન, પારૂલબેનના સસરા,
તે ધ્વની, અચીરા, પર્વના દાદાજી,
તે કૌશિક, અંકિતા, નીરવ, હેતલના નાનાજી 
ગુરુવાર તા. ૩૧-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા ગુરુવાર તા.૩૧-૦૭-૨૦૨૫ તેમના નિવાસ સ્થાને થી દૌલત નગર  સ્મશાનભૂમિ,બોરીવલી ( ઇસ્ટ) જવા નીકળશે સમય ૬:૦૦ PM

Address - 
Rokadia Apartment, 
A/404, Rokadia lane, 
Borivali (W)

Dhiren Patel
9324253887
Divyesh Patel
9867227821
(લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🏽🙏🏽🙏🏽

Monday, July 28, 2025

Funeral/Death



વાંકાનેર ‌નિવાસી હાલ ભાયંદર 
માતુશ્રી પ્રભાબેન રમણીકલાલ સંધવીના સુપુત્ર ‌
ચેતન (ઉં.વ.૫૫)
  તે સ્વ. અવંતિ, યોગેશ, ચંદ્રેશ,સ્વ નિલાબેનના ભાઈ‌, 
તે નિશાબેન, દક્ષાબેન, નેહાબેનના દિયર, 
તે મુકેશભાઇ વોરાના સાળા,
તે ધરતી દેવાંગકુમાર પટેલ,આકાશ,પાર્થ,ઈશીતા,સાહિલના કાકા, 
તે પરીતા મોનીશકુમાર ઝાટકિયા,અક્ષતના મામા‌, 
તે માનવ, કવિશ, દેવમના અંકલ
સોમવાર તા.૨૮-૦૭-૨૦૨૫  ના ‌રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તા.૨૮-૦૭-૨૦૨૫ ૧૧:૦૦ વાગ્યે નિવાસ સ્થાનેથી નિકળશે.

Add:  Chandresh Sanghvi 
A/303 Salasar Krupa, 
Bageshree Park, Shivsena Gally, 
Opp. Om Sai Complex, 
Bhayander West 401101.,
યોગેશભાઈ -9869630755
ચંદ્રેશભાઇ - 9821294439
આકાશ -9821111681
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 🙏🏻જય જિનેન્દ્ર🙏🏻



Wednesday, July 23, 2025

Death

 



🙏With deep sorrow and a very heavy heart, we regret to inform the sudden demise of our beloved brother BHAVESH LALITRAY DOSHI.

His last rites were performed on 22-07-2025 at Keoratala Burning Ghat.

Residence

36A, CHANDRANATH CHATTERJEE STREET.

1ST FLOOR 

BHAWANIPUR 

KOLKATA 700025

ATUL DOSHI 9831071307

DHIRENDRA DOSHI 9830231676.🙏


Tuesday, July 22, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (બોરીવલી) 
જયાબેન સોમચંદ જસરાજ પારેખના સુપુત્ર, 
પ્રદીપભાઈ  (ઉ.વ. ૬૮ ) 
તે મંજુલાબેન નવીનભાઈ લોદરીયા, કનકભાઈ, અનંતરાય, વસુબેન વસંતભાઈ શેઠ, નલીનભાઇ, રમીલાબેન અતુલભાઈ શાહ અને ભદ્રાબેન નીતેશભાઈ કોઠા૨ીનના ભાઈ,
હિમાંશુ, કીના,મીનલ, તેજશના કાકા,
અશ્વિન, સંકેત, રચના, અર્ચિતાના મામા, 
નવીનચંદ્ર, વસંતરાય, અતુલકુમાર અને નિતેશના સાળા 
મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા આજરોજ( મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫) રાત્રે ૮:૩૦કલાકે નીચેના સ્થળેથી નીકળી બાભાઈ નાકા જશે.

લૌકિક વહેવાર સદંતર બંધ રાખેલ છે.

Address:-
23, Ayodhya Vrindavan Building, 
Haridas Nagar, 
Borivali West, 
Mumbai - 400092
Contact No. 
Nitesh Bhai - 9029025135
Nalin Bhai - 98769325601
Harsh - 8082530463


Tuesday, July 8, 2025

Sunday, July 6, 2025

શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ , મોરબી

 🙏🙏

શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીના નવીનીકરણમાં નીચે દર્શાવેલ સર્વે દાતાશ્રીઓએ ઉત્કૃષ્ટ લાભ લીધેલ છે. તે બદલ ખૂબ ખૂબ અનુમોદના... શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ-મોરબી સર્વે દાતાશ્રીઓનો હાર્દિક આભાર માને છે

 🙏🙏🙏🙏🙏





Saturday, June 21, 2025

Funeral/Death


 
વાંકાનેર નિવાસી હાલ બોરિવલી
સ્વ.  મુકતાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર  
નરેન્દ્રભાઇ (ઉ.વ. ૮૫) 
તે સ્વ.  સરોજબેનના પતિ, 
તે નિમેશ તથા મેઘાના પિતાશ્રી, 
તે પ્રિયાંકી તથા મેહુલકુમારના સસરા,  
તે સ્વાતીના દાદા તથા આરવીના નાના,
તે મુગટભાઈ, હસમુખભાઈ , લલિતભાઈ, કિશોરભાઈ તથા નૌતમભાઈના ભાઈ,
તે જામનગર નિવાસી ડાહ્યાભાઈ ઓધવજી મહેતાના જમાઈ
આજરોજ શનિવાર તા.૨૧-૦૬-૨૦૨૫ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા આજરોજ ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નીકળી દોલતનગર સ્મશાને જશે 

રહેઠાણ
C 404, Jai Chitrakoot, Kulup Wadi, Borivali East, Mumbai 400066

Nimesh Sanghavi
9820554408
Chirag Sanghvi
9920316961

Friday, June 13, 2025

MVJ Aheval June 2025 (58)


 To read Aheval CLICK HERE


Funeral/Death



ARIHANT SHARAN
With profound grief, I regret to inform you that my younger brother
Wankaner.nivasi Hal.ghatkoper
Mr. Nemish P Shah, age 65 
husband of Sonal Shah & Late Asha Shah, 
father of Aarzoo Shah & Devansh Shah, 
left for his heavenly abode on Friday,13-06-2025. 
He will be taken for his last rites at 12.30 p.m., 13th June, 2025, from Arihant Darshan, Hingwala lane, Ghatkopar East.
Jai Jinendra 
Om Shanti
ૐ શાંતિ
પ્રાર્થના સભા
વાંકાનેર નીવાસી હાલ ઘાટકોપર 
કાંતાબેન પ્રવિણચંદ્ર શાહના પુત્ર 
નેમિષ (ઉ.વ. ૬૪) 
તે સોનલબેનના તથા સ્વ. આશાબેન શાહના પતિ, 
તે દેવાંશ - કવિતા, મિત - ઉર્વશી, તથા આરઝૂના પિતા, 
તે સ્વ. કમલેશભાઈ, સ્વ. રાજેશભાઈ, અશોકભાઈ તથા તુષારભાઈના નાના ભાઈ અરિહંતશરણ પામ્યા છે. 
તે નિરંજનભાઈ ધોળકિયા તથા મહાસુખભાઈ મહેતાના જમાઈ
પ્રાર્થનાસભા રવિવાર તારીખ ૧૫/૬/૨૫ ના રાખેલ છે.
સ્થળ : 
ધનજી દેવસી રાષ્ટ્રીયશાળા 
એરકન્ડિશન હોલ, ગ્રાઉન્ડ ફ્લોર
ઉપાશ્રય લેન, ઘાટકોપર ઈસ્ટ
સમય ૪ થી ૬.
વેલે પાર્કિંગની વ્યવસ્થા રાખેલ છે.

Tuesday, June 10, 2025

Funeral/Death



ટીકર રણ નિવાસી હાલ માટુંગા  
ઈન્દ્રકુમાર કિરચંદ મહેતાના સુપુત્ર 
હિતેશભાઈ (ઉં.વ. ૫૫) 
તે વર્ષાબેનના પતિ, 
મોનિકા હર્ષ ગાંધી, સોનાલી યશ શાહના પિતાશ્રી,
રાહુલભાઈના લઘુબંધુ, 
જાગૃતિના દિયર, 
ફોરમ રોનક ગાંધી અને  દર્શનના કાકા, 
કૃતિ દર્શન મહેતાના કાકાજી, 
માહી અને પ્રીશાના નાનાજી, 
તે  નવીનભાઈ માણેકલાલ પંચાલના જમાઈ 
આજ રોજ મંગળવાર તાઃ ૧૦-૬-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામ્યા છે.

તેમની અંતિમયાત્રા આજ રોજ ૬:૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

સરનામું :
૧૩૧, વર્સેટાઈલ  હાઇટ્સ, 
ફ્લેટ નં-૫૦૧, પાંચમે માળે  
હબ ટાઉનની સામે
સ્કીમ નં-૬, રોડ નં-૪ 
માટુંગા(સે.રે.) મુંબઈ - ૪૦૦૦૧૯

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏 

Monday, May 19, 2025

શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજનશાળા સંઘ, વાંકાનેર સરક્યુલર

શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજનશાળા સંઘ, વાંકાનેર

🙏🏻🙏🏻 પ્રણામ 🙏🏻🙏🏻

સહર્ષ જણાવાનું કે ઘણા સમયથી બધાની ઈચ્છા હતી કે વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજનશાળામાં બધા રૂમો A/C થઈ જાય તે ભાવનાને ધ્યાનમાં લઈ દરેક રૂમો  A/C  કરેલ છે.....

સહર્ષ જણાવાનું કે આપણા 
વાંકાનેરના વતનીઓએ અમોને ખુબજ સરસ સહકાર આપી બધા રૂમોમાં  A/C નો લાભ લેવા સ્વીકાર કરેલ છે....

દરેક રૂમના A/C લાભાર્થી મળી ગયેલ છે. તે પરિવારોની શ્રી વિશાશ્રીમાળી તપગછ જૈન ભોજનશાળા સંઘ તથા કમિટી મેમ્બરો ભુરી ભુરી અનુમોદના કરીએ છીએ.....

લાભાર્થી પરિવારના નામોની યાદી 

🌷  જયશ્રીબેન મનુભાઈ કાંતિલાલ શેઠ પરિવાર ( હાલ - મુંબઈ ) = 1 A/C

🌷 સ્વાતિબેન વિપુલભાઈ શાહ પરિવાર ( હાલ - મુંબઈ ) = 1 A/C

🌷 પુષ્પાબેન મણિલાલ શાહ, હસ્તે ચારુબેન શૈલેષભાઈ શાહ પરિવાર (હાલ - મુંબઈ ) = 1 A/C

🌷. એક સદ્દગૃહસ્થ પરિવાર (હાલ - વાંકાનેર ) = 1 A/C

🌷 વ્રજલાલ દેવજીભાઈ મહેતા પરિવાર (હાલ - મુંબઈ ) = 1 A/C

🌷 જીવરાજ વલમજીભાઈ  મહેતા (ઘીયાવાડ વાળા) પરિવાર (હાલ - વાંકાનેર) = 5 A/C

આ દરેક પરિવાર વાંકાનેર / બહારગામ રહેતા દરેકનો અમોને હમેશા સાથ અને સહકાર મળે છે હર હમેશ અમારી સાથે હોય એવી અનુભૂતિ આપે છે....

લાભાર્થી દરેક પરિવાર સંઘની સેવા માટે ઉમદા ભાવના તથા તત્પરતા ખરેખર અનુમોદનીય છે. 

અમો દરેક પરિવારની ભુરી ભુરી અનુમોદના કરીએ છીએ......

લી.વિશાશ્રીમાળી તપગ
ચ્છ જૈન ભોજનશાળા
પ્રમુખ: મુકેશભાઈ પોપટલાલ દોશી 
M: 9825989457

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ સરક્યુલર

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ
આયોજિત
શતાબ્દી વર્ષ નિમિત્તે
પાલિતાણા તીર્થ યાત્રા પ્રવાસ

સંઘપતિ: ( ₹ ૩,૦૬,૦૦૦/-)
માતુશ્રી પુષ્પાબેન હિંમતલાલ વનેચંદભાઈ લોદરીયા પરિવાર
હસ્તે: શ્રીમતી બીનાબેન - ભીખુભાઈ, વિરલ - વિધિ, હેતના  - જૈનમ

સહયોગી દાતા: ( ₹ ૫૪,૦૦૦/-)
1. માતુશ્રી કલાબેન ભુપતભાઈ વાડીલાલ મહેતા પરિવાર
2. માતુશ્રી પુષ્પાબેન દિનેશભાઈ હિંમતલાલ શાહ હસ્તે: અ. સૌ. દીપ્તિબેન દીપકભાઈ શાહ
3. માતુશ્રી ફાલ્ગુનીબેન કેતનભાઈ નવલચંદ શાહ હસ્તે: જીનલ - દર્શી
4. માતુશ્રી લલિતાબેન જેવતલાલ દોશી વાંકાનેર વાળા હસ્તે: શ્રીમતી હરગૌરીબેન (હેમાબેન) કિશોરભાઈ શેઠ (ભિવંડી-થાણે)
5. શ્રીમતી સૂર્યબાળાબેન રમણીકલાલ વનેચંદ મહેતા પરિવાર
6. માતુશ્રી પુષ્પાબેન મણિલાલ શાહ. હસ્તે: શ્રીમતી રંજનબેન લલિતભાઈ શાહ પરિવાર
        7.      શ્રીમતી વસુમતીબેન સૂર્યકાંતભાઈ રસિકલાલ મહેતા પરિવાર 
        8. અ. સૌ. બીનાબેન ગૌરાંગભાઈ પ્રવીણચંદ્ર શેઠ પરિવાર (કેનેડા) 
        9. અ. સૌ. દીપાલીબેન જીગ્નેશકુમાર મહેતાના વર્ષીતપ નિમિત્તે માતુશ્રી કુસુમબેન કિર્તીકુમાર હિંમતલાલ શાહ પરિવાર

સહાયક દાતા: ( ₹ ૨૭,૦૦૦/-)
1. માતુશ્રી સુશીલાબેન ઇન્દુલાલ મોહનલાલ મહેતા પરિવાર
        2. માતુશ્રી અનસુયાબેન વ્રજલાલ દેવજીભાઈ મહેતા (ઘીયાવડ વાળા)

Wednesday, May 14, 2025

Death/Funeral



વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
સ્વ. નવનીતરાય હેમતલાલ શામજીભાઈ વોરાના ધર્મપત્ની
વિનોદીનીબેન (ઉં. વ. ૭૭ )
તે મનીષના માતુશ્રી,
તે શેફાલીના સાસુ,
તે વિવાનના દાદી,
તે સ્વ. અનંતરાય, સ્વ. ગુણવંતરાય, સ્વ. હસમુખભાઈ, જગદીશભાઈ, ભરતભાઈના બંધુ પત્નિ ,
તે જશવંતીબેન રમણીકલાલ શાહ તથા સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ શાહના ભાભી,
તે કંચનબેનના દેરાણી,સ્વ.લતાબેન,હર્ષાબેન,દિવ્યાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે સ્વ. ભોગીલાલ રાયચંદ મેહતાના દીકરી,
તે સ્વ. શિરીષભાઈ, નૌતમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઈ, ભરતભાઇ, અભયભાઈ, સ્વ. અનિલભાઈ, વિજયભાઈના બેન
બુધવાર તા. ૧૪-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેની સ્મશાન યાત્રા તેમના નિવાસ્થાનેથી બપોરના ૪:૦૦ કલાકે
પવનહંસ સ્મશાનગૃહ, વિલેપાર્લે વેસ્ટ ખાતે જવા નીકળશે
નિવાસસ્થાન
એ 603, ગોકુલ ડિવાઇન,
ઇરલા,
એસ.વી.રોડ, વિલેપાર્લે વેસ્ટ
મુંબઈ ૪૦૦૦૫૬

🙏🙏🙏🙏🙏🙏🙏 

Death / Funeral


 

મૂળ મોરબી નિવાસી, હાલ ઘાટકોપર, મુંબઈ 
સ્વ.શાંતાબેન હિંમતલાલ શાહના સુપુત્ર 
ચમનલાલ (ઉ. વ. ૮૭)  
તે રસીલાબેનના પતિ, 
તે અભયના પિતાશ્રી, 
તે ઉર્મીના સસરા, 
તે વીરના દાદા, 
તે સ્વ. દિનેશભાઈ, કિર્તીભાઈ, કિશોરભાઈના મોટાભાઈ, 
તે સ્વ. સુખલાલ મોહનલાલ મહેતાના જમાઈ, 
તે સ્વ. જયંતિભાઈ, સ્વ. કેશવલાલ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. સુર્યકાંતભાઈ, સ્વ.કમળાબેન અને સુશીલાબેનના બનેવી 
બુધવાર તા. ૧૪-૫-૨૫ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની સ્મશાનયાત્રા તેમના નિવાસ સ્થાનેથી સાંજે ૭ કલાકે નીકળશે 
નિવાસ સ્થાન: 
એ-૪, પારેખ માર્કેટ, 
એમ. જી. રોડ, 
સુરભી જ્વેલર્સની પાછળ, 
ઘાટકોપર (ઈ), 
મુંબઈ - ૪૦૦૦૭૭.

📱અભય શાહ :- 9867110083
📱ઉર્મી શાહ:- 9022088041

🙏લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા રાખેલ નથી.🙏

Death


મોરબી નિવાસી હાલ વિલેપાર્લા
સ્વ. સુખલાલ રાજપાળ શાહના પુત્ર
સ્વ. ચંદ્રવદનભાઈના ધર્મપત્ની
સરલાબેન (ઉં.વ. ૮૦)
તે ભાવિક, પૂજાના માતુશ્રી,
તે રાખી, દેવાંગભાઈના સાસુ,
તે ક્રેયા, યુગના દાદી,
તે સ્વ. દીપચંદભાઈ પ્રાગજીભાઈ મહેતાના દીકરી
શનિવાર તા. ૧૦-૫-૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 

Tuesday, May 13, 2025

Funeral/Death




 વાંકાનેર નિવાસી 
સ્વ.વિનોદરાય ત્રિભોવનદાસ શાહના ધર્મપત્ની
ભાનુબેન
તે વિશાલભાઈ તથા ભાવિનીબેનના માતુશ્રી
તે વૃતના દાદી 
મંગળવાર તા. ૧૩-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયા છે 

તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન પ્લોટ નં ૬૪, વિવેકાનંદ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર સામે, રાજકોટ રોડ, વાંકાનેરથી સાંજે ૬:૩૦  વાગ્યે નીકળશે...
🙏🙏🙏🙏🙏🙏

અવસાન

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી હાલ મુંબઈ, 
સ્વ. રમણીકલાલ નવલચંદ મહેતાના પુત્રવધૂ 
તથા 
સ્વ. દિલીપભાઈ મહેતાના ધર્મપત્ની 
ગં. સ્વ. ચંદ્રિકાબેન (ઉં. વ. ૭૫) 
ચિંતન તથા ભૈરવના માતુશ્રી, 
શ્રધ્ધા તથા માનસીના સાસુ,
વાંકાનેર નિવાસી સ્વ. પ્રભુલાલ પ્રાણજીવનભાઈ શાહના દીકરી 
શનિવાર તા. ૧૦-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Tuesday, May 6, 2025

Death



મૂળ હડમતીયા - વાંકાનેર, હાલ કલકત્તા નિવાસી
સ્વ. સુશીલાબેન-ચંદુલાલ માણેકચંદ ગાંધીના સુપુત્ર
કમલેશભાઈ ઉ.- ૬૫) 
તે કલ્પનાબેનના પતિ, 
તે હિતેષના પિતાજી, 
તે પ્રિયંકાના સસરાજી, 
તે સ્વ.ધીરજલાલ, સ્વ.ધનવંતભાઈ, સ્વ.અરવિંદભાઈ, સ્વ. રમેશભાઈ, કિરીટભાઈ, સાધનાબેન અને સ્વ.ગીતાબેનના ભાઈ,
સોમવાર તા. ૫-૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા રાખેલ નથી.
📱હિતેષ કમલેશભાઈ ગાંધી :- +917044481737
📱સાધનાબેન નવીનકુમાર દોશી :-+917890748644
🙏🙏🙏🙏🙏 

Monday, May 5, 2025

Funeral/Death


વાટાવદાર નિવાસી (હાલ મલાડ ) 
સ્વ. લાભકુવરબેન ચંદુલાલ મણીલાલ મહેતાના સુપુત્ર  
કિશોરભાઈ (ઉં.વ.૬૪) 
તે દીપાબેન ના પતિ,
 તે યોગેશભાઈ, ભરતભાઇ તથા અંજનાબેન પરેશ સંઘવીના ભાઈ,
તે ધર્મીલ તથા અભિષેકના પિતા, 
તે  દિક્ષીના સસરા,  
તે કનકભાઈ કચરાભાઈ શાહ ના જમાઈ
સોમવાર તા.૦૫-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
અંતિમ યાત્રા નિવાસ સ્થાને થી ૧૧ વાગે નીકળી મલાડ(વેસ્ટ) 
ન્યુ એરા ટોકીઝની બાજુમાં સ્મશાને પહોંચશે.

નિવાસ સ્થાન:
૫૦૧,C-વિન્ગ,
વલ્લભ દર્શન, 
પોદ્દાર રોડ, ગોળ ગાર્ડનની બાજુમાં, 
મલાડ (ઈસ્ટ) મુંબઈ -૪૦૦૦૯૭
🙏🙏🙏🙏🙏
તેમના આત્મશ્રેયાર્થે શત્રુંજય ભાવ યાત્રા ગુરુવાર તા. ૦૮-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે

સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ( મોટો ઉપાશ્રય),
પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
🙏🙏🙏🙏🙏

Monday, April 28, 2025

Death

 

ખાખરેચી નિવાસી હાલ અમદાવાદ
દેવશીભાઈ કાલીદાસ સંઘવી ના  પુત્ર 
દિનેશભાઈ (ઉ.વ.૬૦)  ‌
તારીખ  ૨૮-૦૪-૨૫ ના રોજ અરીહંત શરણ પામેલ છે
🙏🙏🙏🙏🙏🙏

Thursday, April 24, 2025

Thursday, April 17, 2025

Funeral/Death



મોરબી નિવાસી કાંદિવલી,મુંબઈ 
સ્વ. વિનોદરાય કેશવલાલ નેણશીભાઇ મેહતાના પત્ની
જ્યોત્સનાબેન  (ઉ . વ. ૮૦) 
તે અમી, જયદીપ, નેહાના માતુશ્રી,
તે કેતનભાઈ શાહ ,બિંદુ અને દિનેશભાઈ કપાસીના સાસુ,
તે નીલ, નિશિત,જાહનવી, બિન્સીના દાદી, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી
ગુરુવાર  તા.૧૭-૪-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા ૧૧:૦૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળી 
દહાણુકાર વાડી સ્મશાન ભૂમિ, કાંદિવલી (west) જશે
નિવાસ સ્થાન 
C/702, Harmony Society, 
Damodar Wadi, Ashok Nagar ,
Kandivali (E) 
🙏🙏🙏🙏🙏
તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૦-૪-૨૫ ના ૩થી ૫ 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, 
પાંચમે માળે,  પારેખ ગલી કોર્નર, 
એસ. વી. રોડ, 
કાંદિવલી (વેસ્ટ). 
ખાતે રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏

  

Tuesday, April 15, 2025

Death



વાંકાનેર નિવાસી હાલ ઈન્દોર-પુના, 
સ્વ. પ્રભાબેન જેવતલાલ દોશીના પુત્રવધૂ
જ્યોત્સનાબેન કિશોરભાઈ દોશી (ઉ.વ. ૭૩)
તે સ્વ. વાડીલાલ સુંદરજી શેઠની સુપુત્રી,
તે નીતા આશિષ દોશી તથા બિનિતા કેતનકુમાર દોશીના સાસુ/માતુશ્રી,
તે સ્વ. મૃદુલાબેન રમેશચંદ્ર દોશીના દેરાણી, 
તે જ્યોત્સનાબેન અનુપચંદ મહેતા તથા સ્વ. ધીરજબેન મહેન્દ્રભાઈ મહેતાના ભાભી, 
તે રમીલા, સરોજ, ગીતા, સંધ્યા, અમિત અને પરેશના બેન
તા. ૧૪-૪-૨૫ના પુના મુકામે અરિહંતશરણ પામેલ છે. 
તેમની પ્રાર્થનાસભા તા. ૨૨-૪-૨૫ના સવારે ૧૦.૦૦ વાગ્યે.
જૈન ભુવન 
સ્નેહલતા ગંજ
ઈંદોર મુકામે  રાખેલ છે 
🙏🙏🙏🙏🙏

Monday, April 14, 2025

Funeral/Death




વાંકાનેર નિવાસી હાલ માટુંગા/દાદર-મુંબઈ
ગુણવંતરાય  હરખચંદ શાહ (ઉ. વ. ૯૧) 
તે જ્યોતિબેનના પતિ, 
તે અતુલ, દીપિકા પંકજકુમાર બગડીયા, નીલિમા યજ્ઞેશકુમાર કામદાર અને પલ્લવી પંકજકુમાર દેસાઈના પિતાશ્રી, 
તે વંદનાના સસરા, 
તે પર્લ-રોનકકુમાર, યશ-શ્રુતિ અને નિતારાના દાદાજી, 
તે કરણ-ધૃતિ, મિલોની-જય, જશ, આરવ, આશનાના નાનાજી, 
તે ડો. રતિભાઈ, અમૃતભાઈ, કંચનબેન અને દિવાળીબેનના ભાઈ,
તે મોરબી નિવાસી હાલ મુંબઈ જમનાદાસ કાશીદાસ શાહના જમાઈ,
તે નવીનચંદ્ર, ઈન્દુભાઈ અને વનીતાબેન જયંતીલાલ સંઘવીના બનેવી 
આજરોજ સોમવાર, તા.૧૪-૪-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજે સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી
નીકળી સાયન સ્મશાને જશે.
Address:
R. A. Residences, Flat No.: 601-A, Dr. B A Road, Opp.
Sharda Cinema / Fire Brigade, Dadar (East),
Mumbai - 400014

લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏 


Saturday, April 12, 2025

Funeral/Death


 
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી
ઉષાબેન કનકરાય પ્રાણજીવન વખારિયા તથા 
લીલાવતીબેન કનકરાય વખારિયાના સુપુત્ર 
નિલેશભાઈ (ઉ. વ. ૫૪)
તે દિવ્યાબેનના પતિ, 
તે જય અને દીપના પિતાશ્રી, 
તે ભાવનાબેન હિતેનકુમાર ગાંધી અને જયેશભાઈના ભાઈ, 
તે મહેન્દ્રભાઈ તથા મનોજભાઈના ભત્રીજા, 
તે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી દિનેશચંદ્ર ઉમેદચંદ શાહના જમાઈ, 
આજરોજ શનિવાર તા. ૧૨-૦૪-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજે રાત્રે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

એડ્રેસ:
A/303,Samhita Apt,
Factory Lane,
Borivali West,
Mumbai 400092

🙏 લૌકિક વ્યવહાર બંધ છે 🙏

Friday, April 11, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ ભાયંદર 
વનેચંદ પોપટલાલ શાહના સુપુત્રી
નીતાબેન દિલીપકુમાર મહેતા (ઉં. વ. ૬૪) 
તે વિરલના માતુશ્રી,
તે મિનલના સાસુ,
તે ઈશાની અને પ્રિયાંશના દાદી, 
તે સ્વ.ભરતભાઈ રમણીકલાલ મહેતાના ભાભી 
તે પારુલના જેઠાણી,
તે પ્રિયલ અને હર્ષલના ભાભુ,
તે સ્વ.ભરતભાઈ,જયેશભાઈ,પરેશભાઈ,સ્વ.  ભારતીબેન,ઉષાબેનના બહેન 
તા:૧૦-૦૪-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા તા.૧૧-૦૪-૨૦૨૫ ને શુક્રવાર સાંજે ૪:૦૦  કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળશે
નિવાસ સ્થાન:-
B/207-8, Rishabh Apt No.2, 
Behind Wellness Medical Shop,
Station Road, Bhayander(w)
Mob. Jignesh(9820772226)
તેમની પ્રાર્થના સભા રવિવાર તા ૧૩-૪-૨૦૨૫ ના બપોરે ૦૪.૦૦ થી
૬.૦૦ રાખેલ છે

સ્થળ :
રાજસ્થાન હોલ ૬૦ ફીટ રોડ, Bhayander(w)
9820373700 પરેશ શાહ
9892770233 વિરલ મહેતા

Wednesday, April 9, 2025

Funeral/Death


 મોરબી નિવાસી હાલ સાયન 
માતુશ્રી ઈન્દુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના જમાઈ , 
નવીનભાઈ વસંતજી છેડા
તે દીપક પારેખ, હેમાબેન વિનોદભાઈ છેડા, પૂર્ણિમાબેન જયંતભાઈ શાહ, બિંદુબેન હેતલકુમાર મહેતાના બનેવી, 
હીના દીપક પારેખના નણદોય 
તા.૯-૦૪-૨૦૨૫ના અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા સાંજે ૬ કલાકે સાયન સ્મશાને જશે.

🙏🙏🙏🙏🙏

Wednesday, April 2, 2025

જામનગર હાલાર તથા મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન મરણ




જામનગર નિવાસી હાલ મુંબઈ સ્વ. કંચનબેન તથા સુખલાલ માનસંગ પુનાતરના પુત્ર અશોકભાઈ (ઉ. વ.૭૧), તે ચંદ્રિકાબેનના  પતિ  તથા કૌશલ અને ભાવિકના પિતાશ્રી, તથા જિગ્નાશાના સસરા, શ્રેહાંનના દાદા, સ્વ મંજુબેન, રંજનબેન, મીનાબેન, કાશ્મીરાબેન , તથા નીતાબેનના ભાઈ. શ્વસુર પક્ષે પારેખ કેશવલાલ ગોપાલજીના જમાઈ તા.૧/૪/૨૦૨૫ ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા  તા.૨/૪/૨૦૨૫ બુધવારના રોજ સવારે ૯:00  વાગે નિકળી ચંદનવાડી સ્મશાન મરીન લાઇન્સ જશે.🙏🙏

ઘરનું એડ્રેસ 

39/47  C.P.Tank
1st floor ,room no.12
New Sonawala Building 
Mumbai 400004
9867655802 

Thursday, March 27, 2025

Funeral/Death


 
મોરબી નિવાસી હાલ મુંબઈ મલાડ 
કેશવલાલ નવલચંદ પારેખના પુત્ર 
ચંદ્રકાન્ત (ઉં.વ.૮૬) 
તે સ્વ. હસુમતીબેન (હેમલતાબેન) ના પતિ,
તે અભય, હેમંત તથા ગીતાબેનના પિતાશ્રી, 
તે અલ્પા, નિશા તથા નિલેશકુમાર સંઘવીના સસરા, 
તે મનસ્વી,ઝીલના દાદા, 
તે મિહિર, પાર્શ્વ તથા ખ્યાતિના નાના,
તે સસરા પક્ષે ચત્રભુજ બેચરદાસ દોશીના જમાઈ, 
તે રમણીકલાલના ભાઈ,
તે હેમાબેન, વીણાબેન, દિપકભાઈ , પૂર્ણિમાબેન તથા બિંદુબેનના કાકા
ગુરુવાર તા. ૨૭-૦૩-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા ગુરુવાર તા. ૨૭-૦૩-૨૦૨૫ બપોરે ૩:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીઅ કળી દહાણુકર વાડી સ્મશાન કાંદિવલી વેસ્ટ જશે. 

નિવાસ સ્થાન:-
C/૨૭ , અતુલ એપાર્ટમેન્ટ 
ભાદરણ નગર, રોડ નંબર ૨ 
એસ વી રોડ, મલાડ વેસ્ટ
મુંબઈ ૪૦૦૦૬૪ 

Sunday, March 16, 2025

Funeral/Death



મોરબી નિવાસી હાલ મુંબઈ 
પુષ્પાબેન હસમુખરાય ફુલચંદ શાહના સુપુત્ર 
બકુલભાઈ (ઉં. વ. ૭૨) 
તે માલવિકાબેનના પતિ, 
તે અમી, શીતલ અને દેવાંગના પિતાશ્રી, 
તે મિલિનકુમાર, જીગ્નેશકુમાર અને ધીરાના સસરા, 
તે સ્વ. જીતેન્દ્રભાઈ, હરેનભાઈ, યોગેશભાઈ, દીપકભાઈ અને મીતા અશોકકુમાર શાહના મોટાભાઈ, 
તે પરિસા,ઋષિકાના દાદા, 
તે દિયા, માહી  અને ધૃતિના નાના,
તે વિસનગર નિવાસી સેવંતીલાલ વી. જૈનના જમાઈ 
રવિવાર તા. ૧૬-૦૩-૨૦૨૫ ના રોજ મુંબઈ ખાતે  દેવલોક પામેલ છે.

ભગવાન એમના આત્માને  શાંતિ આપે અને શિઘ્ર મોક્ષગામી બનાવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
🙏🏻🙏🏻🙏🏻

એમના આત્માને સદગતિ પ્રાપ્ત થાય માટે સર્વેને 12 નવકાર ગણવા વિનંતી.
🙏🏼🙏🏼

અંતિમયાત્રા : બપોરે ૩:૩૦ વાગે, નિવાસ સ્થાનેથી

નિવાસ સ્થાન: 1003, 10th floor, Bldg no 67/ A wing, Daya Sagar Chs, next to Fusion Fitness Gym, Tilak Nagar , Chembur 
City : Mumbai 
State: Maharashtra 
Pincode: 400 089

Link: Dayasagar CHS. LTD.
https://maps.app.goo.gl/GPkLLQ75QuhiWkKd7?g_st=iw
********************************

🙏શેત્રુંજયની ભાવયાત્રા🙏
તા ૧૮-૦૩-૨૦૨૫ ના રોજ શેત્રુંજય ભાવયાત્રા રાખેલ છે.

સમય: સવારના ૯:૩૦ થી ૧૧:૩૦ 
સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ, 
૯૩-B, ગરોડિયા નગર,ઘાટકોપર ઈસ્ટ,મુંબઈ ૪૦૦૦૭૭

દેવાંગ  : 9702222294

🙏🏼પધારેલ સર્વ સાધર્મિક ભક્તિ નો લાભ આપશોજી🙏🏼 


હસમુખરાય ફુલચંદ શાહ પરિવાર
 

Thursday, March 13, 2025

યુવક મંડળ સમાચાર

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ. મુંબઈ

યુવક મંડળની પ્રણાલી  મુજબ વાર્ષિકોત્સવ પ્રસંગે જે જ્ઞાતિજનોને યુવક મંડળના પેટ્રન સભ્ય જાહેર કરવામાં આવ્યા છે તેમના નામ નીચે મુજબ છે.

શ્રી મનુભાઈ ધીરજલાલ સોમચંદ ધોલાણી
શ્રી તરૂણભાઈ કાંતિલાલ વજેશંકર વખારિયા
શ્રી ભીખુભાઈ હિમ્મતલાલ લોદરિયા
શ્રી પંકજભાઈ કસ્તુરભાઈ સંધવી

તેમ જ આ પ્રસંગે 

સમારંભ પ્રમુખ શ્રી કેતનભાઇ નવલચંદ શાહ તરફથી ₹૫૧૦૦૦/-
સ્વાગત પ્રમુખ શ્રી રશ્મિકાંત જેવતલાલ શાહ તરફથી ₹૨૧૦૦૦/-
દિપ પ્રજ્વલક શ્રી ભીખુભાઈ હિમ્મતલાલ લોદરિયા તરફથી ₹૨૧૦૦૦/-

મળેલ છે જે માટે યુવક મંડળ તેમનો આભારી છે.

Friday, March 7, 2025

Death


વાંકાનેર નીવાસી હાલ વિરાર 
અ.સૌ.દક્ષાબેન હરેન્દ્રભાઈ દોશી (ઉં. વ.  ૬૭ )
તે લાભુબેન મનહરલાલ ભાઈચંદ દોશીના પુત્રવધુ, 
તે વૈશાખી કલ્પેશકુમાર મિસ્ત્રીના માતુશ્રી, 
તે સીયાના નાની, 
તે હરગોવિંદ સુખલાલ શાહના દીકરી,
તે મીનાબેન , શશીકાત ભાઈ,વીમળભાઈ,ભરતભાઈના બેન
ગુરૂવાર તા. ૦૬-૦૩-૨૦૨૫ ના  અરિહંત શરણ પામેલ છે.

 [લોકીક વહૈવાર બંધ છે.] 
🙏🙏🙏🙏🙏

Tuesday, March 4, 2025

Funeral/Death



વાંકાનેર નિવાસી હાલ મુંબઈ ચીંચપોકલી 
પ્રીતિબેન મહેન્દ્રભાઈ રતિલાલ સોલાણીના પુત્ર 
પૂરવ (ઉં. વ. ૪૨ ) 
તે વૈશાલીબેનના પતિ, 
તે હિયાના પપ્પા, 
તે સ્વ. ગુણવંતભાઈ નગીનદાસ શાહ ના જમાઈ, 
તે રૂપલ જિનેશભાઈ તુરખિયા ના ભાઈ, 
તે સ્વ. જેવતભાઈ, સ્વ. રજનીભાઇ, સ્વ.કિશોરભાઈ, રાજેન્દ્રભાઈ, અજયભાઈ તથા સ્વ.પ્રભાબેન શેઠ,સ્વ. લીલમબેન શાહ,સ્વ. ભાનુમતીબેન શાહ, સ્વ. જયશ્રીબેન દોશી, સ્વ. ઉર્મિલાબેન પારેખ, ચંદ્રકળાબેન ગાંધી,નયનાબેન મહેતાના ભત્રીજા,
તે વસંતભાઈ મહેતાના ભાણેજ
મંગળવાર તા. ૦૪-૦૩-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ચીંચપોકલી તેમની નિવાસ સ્થાનેથી સાંજે ૪:૩૦  કલાકે સાયન હોસ્પિટલના સ્મશાન ગૃહે  જશે

Address
બિલ્ડિંગ નંબર ૫ , રૂમ નંબર ૩ , 
D L જૈન કોલોની, 
વોલ્ટાસ કમ્પની ની સામે,
મહાજન વાડી પાસે,
ડો. આંબેડકર રોડ ,
ચીંકપોકલી.
🙏🙏🙏🙏🙏

Monday, March 3, 2025

Death


વાંકાનેર નીવાસી હાલ વડોદરા 
સ્વ.હીરાબેન મનસુખલાલ પટેલના સુપુત્ર 
પંકજભાઈ 
તે રેખાબેનના પતિ, 
તે સની તથા સાગરના પિતા,
તે તોરલ તથા ફલોનીના સસરા,
તે સનય તથા અમાઈરાના દાદા, 
તે મઘુબેન નવીનચંદ્ર સોનાવાલા, જ્યોત્સનાબેન પ્રદીપકુમાર ખજૂરીયા, વિદેહા મનીષકુમાર મહેતા તથા હીમાશુંના ભાઈ, 
તે હષૉબેનના જેઠ, 
તે જામનગરનીવાસી અમૃતલાલ વિકમશીભાઈ સંઘવીના જમાઈનું
સોમવાર  તાઃ ૦૩-૦૩-૨૦૨૫  ના  દેહાવસાન થયેલ છે. 
તેમનું બેસણું તા. ૦૪-૦૩-૨૦૨૫ ના  રોજ  ૪ થી ૬ દરમ્યાન 
સૌરાષ્ટ્ર જૈનસમાજ હોલ,  
કલાલી, વડોદરા 
ખાતે રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Sunday, March 2, 2025

Death

લખતર નિવાસી હાલ કાંદિવલી
સ્વ. સમરતબેન કેશવલાલ નેણસીભાઇના સુપુત્ર 
હસમુખરાય મહેતા (ઉં. વ. ૮૯) 
સરયુબેનના પતિ,
ડો. મેહુલભાઇ તથા શેફાલીબેનના પિતા,
ડો. રૂપાલીબેન તથા સલિલભાઇના સસરા,
સ્વ. ચીમનલાલ વર્ધમાન શાહના જમાઇ, 
સ્વ. પ્રવીણભાઇ, સ્વ. કાંતિભાઇ, રમેશભાઇ, સ્વ. વિનુભાઇ, સ્વ. જશુમતીબેન, સ્વ. હસુમતીબેન, સ્વ. સ્મિતાબેન તથા નલીનીબેનના ભાઇ
તા. ૨૮-૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.