વાંકાનેર નિવાસી હાલ ભાયંદર
સ્વ. ધીરજલાલ અભેચંદ સંઘવીના ધર્મપત્ની
શારદાબેન (ઉં. વ. ૭૦)
તે કીર્તિ, સંગીતા, હેતલ અને જીગરના માતુશ્રી,
તે ભવ્યા, રાજેશ કુમાર, જયેશ કુમાર, અક્ષિતાના સાસુ,
તે વત્સલ, પૂજનના નાની,
તે ખુશી, મોક્ષેશ , શ્લોકના દાદી,
સ્વ. પ્રભાબેન કાંતિલાલ પારેખ ના દિકરી
બુધવાર તા. ૨૪-૦૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તા ૨૪-૦૯-૨૦૨૫ સાંજે ૬:૦૦ કલાકે નિવાસ સ્થાનેથી નિકળશે.
Add: Room no 12,
Mahesh Nagar no 6,
Near Bhateva Temple,
Opp Khau galli,
Bhayandar west 401101
કીર્તિ - 9892411182
જીગર - 9029414145
યોગેશભાઈ -9869630755
🙏🏻જય જિનેન્દ્ર🙏🏻
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.