ઉપર જણાવેલ સેન્ટર પર પાસ લેવાનો સમય નીચે મુજબ છે
દાદર - ૧૦ થી ૫ (સોમવારે બંધ)
મસ્જિદ બંદર - બપોરે ૩ થી ૬
બોરીવલી - ૧૧ થી ૬
ભાયંદર - ૯ થી ૯
ઘાટકોપર - ૧૧ થી ૧.૩૦ અને ૫ થી ૭ (મો. 9664222014)
For Guajarati Version of the blog go to mvjsamajguj.blogspot.com For sending in information email to mvjsamaj@gmail.com