Tuesday, March 31, 2015

Samaj Utkarsh Volume 49 Issue No 2 February 2015



To read Pages 1 to 10 of Samaj Utkarsh click here  

Editorial Page 1 

Jivanchakra Page 3 

Sanstha Samachar Page 4

Pu. Acharya Shri Vijay Prashamchandrasoori ma. sa. Jivan Jarmar Pages 5 to 7

Annual Day Function Report Pages 9 -11

To read Pages 11 to 20  of Samaj Utkarsh click here 

Annual Function Photos 11 to 14

Bio Data of Marriageable Boys & Girls Page 18

To read Pages 21 to 30  of Samaj Utkarsh click here

Appeal to join UPDHANA TAP  Page 26

Donors list for Annual day function Page 27

List of Prize winners Pages 28 to 31

To read Pages 31 to 40  of Samaj Utkarsh click here


Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

2) Volume No of Samaj Utkarsh seems to have been changed and new style numbering has been introduced.

Saturday, March 21, 2015

કાળધર્મ

પ. પુ. મુનિરાજ યોગશ્રમણ વિજયજી મ.સા. શંખેશ્ર્વર તીર્થ મુકામે શુક્રવાર, ૧૩-૩-’૧૫ના કાળધર્મ પામેલ છે. સંસારપક્ષે વાંકાનેર નિવાસી હાલ કલ્યાણ સ્વ. સોમચંદ જસરાજ પારેખના પુત્ર સાંસારિક નામ કનકરાય (ઉં. વ. ૭૨), ક્રિના, હિમાંશુના પિતા. તુષાર સોલાણી, જીજ્ઞાના સસરા. મંજુબેન, વસુબેન, અનંતરાય, રમીલાબેન, અતુલકુમાર, ભદ્રાબેનના ભાઈ. સ્વ. વસુમતીબેન સુમતીચંદ્ર શાહના જમાઈ.

Thursday, March 19, 2015

Death



Native : Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Bhanumati Indulal Doshi

Age : 78 Years
Date of Death :19-03-2015. 

Husband : Late Indulal Tarachand Doshi
Sons : Vijaybhai, Late Jayeshbhai  

Daughter-in-Law : Pannaben
Daughter : Pritiben Mayurbhai Patel
Brothers-in-Law  : Mugatbhai
, Avanibhai
Sisters-in-Law : Ushaben, Indiraben
Father-in-Law  : Late Tarachand Kalidas Doshi 

Father : Late Kantilal Roopchand Sanghavi
Bhavyatra on Saturday, 21st March 2015 between 9:30AM & 11:30 AM at Parasdham, Vallabhbaug Cross Lane, Tilak Road, Ghatkopar (E)
May Her Soul rest in Eternal Peace 

મોરબી હાલ ઘાટકોપર સ્વ. દોશી ઇન્દુલાલ તારાચંદ કાલીદાસના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુમતીબેન (ઉં. વ. ૭૮) ગુરુવાર તા. ૧૯-૩-૧૫ના અરિહંતશરણ પામેલ છે. તે વિજયભાઇ, સ્વ. જયેશભાઇ, પ્રીતીબેન મયુરભાઇ પટેલના માતુશ્રી. પન્નાબેનના સાસુજી. પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. કાંતીલાલ રૂપચંદ સંઘવીના દીકરી. ઉષાબેન મુગટભાઇ તથા ઇન્દીરાબેન અવનીકુમારના ભાભી. બંને પક્ષની ભાવયાત્રા શનિવાર ૨૧-૩-૧૫ના સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ સ્થળ: પારસધામ, વલ્લભબાગ લેન, તીલક રોડ, ઘાટકોપર (ઇ.).

અવસાન

જામનગર હાલ મુંબઈના સ્વ. જયંતિલાલ મોનજી વોરાના પુત્ર વિરેન્દ્રભાઈના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૬૨) ૧૬-૩-૧૫ના અરિહંતશરણ થયેલ છે. તે રોશની ભૌમિક વોરાની સાસુ. પ્રમોદભાઈ, ત્રિલોકભાઈ, ભરતભાઈ, નલીનીબેનના બંધુપત્ની. સ્વ. બાલાચંદ સોમચંદ ધોલાણીના પુત્રી. નિરૂબેન મહેશભાઈ, નયનાબેન, નીલાબેન, વર્ષાબેન, ચેતનાબેનના બહેનની મૌન પ્રાર્થનાસભા ૨૨-૩-૧૫ના ૧૦ થી ૧૧.૩૦. નિવાસસ્થાન: પહેલા માળે, પદમાવતી હાઈટસ, નવજીવન સોસા. સામે, મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

Friday, March 13, 2015

અવસાન

ઉમેશ નેમચંદ મહેતા (ઉં. વ. ૬૨), તે તરલાબેનના પતિ. સોમીલના પિતા. પરેશ, અનિલ, પ્રજ્ઞા યશવંત શાહ, હિમા વિપુલ શાહ, ઉષિત, પ્રશાંતના કાકા. કેશુભાઈ, વિનોદભાઈ, મધુબેન, રાજેશ્વરીના લઘુબંધુ. જામનગર નિવાસી સ્વ. વૃજલાલ જેસંગલાલ મહેતાના જમાઈ ૧૨-૩-’૧૫ ને ગુરુવારે અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા ૧૫-૩-’૧૫ ને રવિવારે ૧૦ થી ૧૧-૩૦. સ્થળ: પાટણ જૈન મંડળ હોલ, મરીન ડ્રાઈવ (વેસ્ટ), મુંબઈ-૨૦. ચક્ષુદાન ત્થા ત્વચાદાન કરેલ છે.

Saturday, March 7, 2015

Death


Native : Wankaner
Currently At : Vasai, Mumbai
Names of the deceased :1) Vinodchandra Devchand Shah 
2) Hinaben Vinodchandra Shah (Husband & Wife met  with an accident on Ahmedabad highway)

Age : 1) 60 Years 2) 55 Yeras
Date of Death :05-03-2015. 

Daughter : Chandni 
Son-in-Law :Piyush Mohanlal Trivedi
Brothers (of Vinodchandra): Arvind, Kishore,Rasik,Suresh 
Sisters-in-Law : Late Kumud, Urmila,Nalini,Poonam 
Brother (of Hina) : Bhavesh 
Sister-in-law (Of Hina) Sonal (bhabhi)
Sisters (of Hina): Aruna,Trupti, Raju
Grand Child  : Rudra
Fathers  : 1) Late Devchand Dharamshi Shah
2) Late Balwantbhai Gokaldas Sanaghani
Prarthana  on Sunday, 8th March 2015 between 9:30AM & 11:30 AM at Swaminarayan Mandir Hall, 2nd Floor, Vasai (W)

May Their Souls rest in Eternal Peace 

વાંકાનેરના (હાલ વસઈ) દેવચંદ ધરમશી શાહના પુત્ર-પુત્રવધૂ. સ્વ. બળવંતભાઈ ગોકળદાસ સાધાણી રાજકોટનાં દીકરી-જમાઈ વિનોદભાઈ (ઉં. 60) તથા હીનાબેન (ઉં. 55) તા. 5મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. ચાંદનીના પિતા-માતા. પીયુષકુમાર મોહનલાલ ત્રિવેદીનાં સાસુ-સસરા.અરવિંદભાઈ, કિશોરભાઈ, રસિકભાઈ, સુરેશભાઈના ભાઈ-બંધુ પત્ની,  સ્વ. કુમુદબેન, ઉર્મિલાબેન,નલીનીબેન,પૂનમબેનના દિયર-દેરાણી, ભાવેશભાઈ,અરુણાબેન, તૃપ્તિબેન અને રાજુબેન બેન-બનેવી તથા  સોનલબેનના નણંદ-નણંદોઈ  પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા. 8મીએ રવિવારે સવારે 9.30થી 11.30. ઠે.: સ્વામી નારાયણ મંદિર હૉલ, બીજે માળે, વસઈ (પ.).
મુંબઈ સમાચારમાં આવેલ અહેવાલ 
અમદાવાદ: વડોદરા-અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ હાઇવે પર થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મુંબઇના દંપતી સહિત ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ત્રણેક જણને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુંબઇથી અમદાવાદ તરફ આવી રહેલા લોકોની જીપકાર બંધ પડેલી મિની ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા આ અકસ્માત થયો હતો. 

મુંબઈના વસઈ ખાતે રહેતાં વિનોદભાઈ દેવચંદભાઈ શાહ તેમનાં કુટુંબી સભ્યો સાથે બુધવારે રાત્રે જીપકાર લઇ રાજસ્થાન જવા નીકળ્યા હતા. તેમની સાથે પત્ની હીનાબેન ઉપરાંત રીટાબહેન દિલીપભાઈ દવે, કિશુભાઈ દિલીપભાઈ દવે, પિયુષભાઈ દવે, ચાર્મી પિયુષભાઈ દવે તથા તેમનો દીકરો રૂદ્ર પિયુષભાઈ દવે પણ કારમાં સાથે હતા. ગુરુવારે વહેલી સવારે વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ હાઇવે પર ચડ્યા બાદ તેમની જીપકાર નડિયાદ નજીક વાંઠવાડી ગામની સીમમાં બ્રેકડાઉન પડેલી મિનીટ્રક પાછળ જીપકાર ધડાકાભેર અથડાઇ હતી. મિનીટ્રકના ટાયરમાં પંક્ચર પડતા ડ્રાઇવરે તેને સર્વિસ લાઇનમાં ઊભી રાખી હતી જે મુંબઇવાસીઓની જીપકારના ચાલકને નજરે ના ચડતા કે અન્ય કોઇ કારણોસર તેમની કાર મિની ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. 

અકસ્માત એટલો ભયાનક હતો કે જીપકારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. વાહનો વચ્ચેની ટક્કરનો અવાજ સાંભળી આજુબાજુના ગામવાસીઓ દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવાની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, વિનોદભાઈ દેવચંદભાઈ શાહ (ઉં.વ.૫૫), હીનાબેન વિનોદભાઈ શાહ (ઉં.વ.૫૩) રીટાબહેન દિલીપભાઈ દવે (ઉં.વ.૪૦)ને સારવાર મળે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે પિયુષભાઈ દવે (ઉં.વ.૩૨) ચાર્મીબહેન પિયુષભાઈ દવે (ઉં.વ.૨૮) અને કિશુભાઈ દિલીપભાઈ દવે (ઉં.વ.૨૦)ને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અઢી વર્ષના રુદ્રનો બચાવ થયો હતો.