Showing posts with label Death/Funeral. Show all posts
Showing posts with label Death/Funeral. Show all posts

Wednesday, May 14, 2025

Death/Funeral



વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
સ્વ. નવનીતરાય હેમતલાલ શામજીભાઈ વોરાના ધર્મપત્ની
વિનોદીનીબેન (ઉં. વ. ૭૭ )
તે મનીષના માતુશ્રી,
તે શેફાલીના સાસુ,
તે વિવાનના દાદી,
તે સ્વ. અનંતરાય, સ્વ. ગુણવંતરાય, સ્વ. હસમુખભાઈ, જગદીશભાઈ, ભરતભાઈના બંધુ પત્નિ ,
તે જશવંતીબેન રમણીકલાલ શાહ તથા સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ શાહના ભાભી,
તે કંચનબેનના દેરાણી,સ્વ.લતાબેન,હર્ષાબેન,દિવ્યાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે સ્વ. ભોગીલાલ રાયચંદ મેહતાના દીકરી,
તે સ્વ. શિરીષભાઈ, નૌતમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઈ, ભરતભાઇ, અભયભાઈ, સ્વ. અનિલભાઈ, વિજયભાઈના બેન
બુધવાર તા. ૧૪-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેની સ્મશાન યાત્રા તેમના નિવાસ્થાનેથી બપોરના ૪:૦૦ કલાકે
પવનહંસ સ્મશાનગૃહ, વિલેપાર્લે વેસ્ટ ખાતે જવા નીકળશે
નિવાસસ્થાન
એ 603, ગોકુલ ડિવાઇન,
ઇરલા,
એસ.વી.રોડ, વિલેપાર્લે વેસ્ટ
મુંબઈ ૪૦૦૦૫૬

🙏🙏🙏🙏🙏🙏🙏 

Friday, April 19, 2024

Death/Funeral

રાજકોટ નિવાસી મહેતા કનકરાય ખીમચંદના ધર્મપત્ની 
લતાબેન. (ઉ.વ. ૮૪)  
તે સ્વ.ભરત, ભાવના, નુતન, રૂપલ, આશાના માતુશ્રી, 
તે  બીનાબેનના સાસુ, 
તે વાંકાનેર નિવાસી શાહ કેવળચંદ પોપટભાઈના દિકરી, 
તે હરગોવિંદભાઈ, મગનભાઈ, હસમુખભાઇ ,મધુકાંતાબેન તથા જયાબેનના બેન, 
શુક્રવાર તા.૧૯-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતીમયાત્રા શનિવાર તા.૨૦-૦૪-૨૦૨૪  સવારે ૭:૦૦  કલાકે 
તેમના નિવાસસ્થાને થી નીકળશે.
કનકકુંજ, ૮ , જયરાજ પ્લોટ,  રાજકોટ.
🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, January 10, 2024

Death/Funeral


રાજેશ નરેન્દ્રભાઈ દોશી (ઉ.વ.૫૨)  
બુધવાર તા. ૧૦-૦૧-૨૦૨૪ના રોજ  અરિહંત શરણ પામેલ છે. તેમના અગ્નિ સંસ્કાર  બુધવાર  તા. ૧૦-૦૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે રામનાથપરા સ્મશાને થશે.   
વાડીલાલ લીલાધર દોશી
સરનામું :-  બ્લૉક નં:-૩૧  , ગ્રાઉન્ડ ફ્લોર , રેસ્કોર્સ પાર્ક, એરપોર્ટ રોડ , રાજકોટ

Tuesday, October 3, 2023

Death/Funeral


વાંકાનેર હાલ મુંબઇ 
રોહિતભાઇ મણિલાલ શેઠના ધર્મપત્ની 
ઇલાબેન (અમીતાબેન) (ઉં. વ. ૭૩) 
તે હિતેશ તથા ચૈતાલીના માતુશ્રી,
તે કવિતા તથા સત્યનના સાસુ, 
તે વીશા, અક્ષિતના દાદી, 
તે સ્વ. ગુણવંતીબેન, સ્વ. વસંતભાઇ, સ્વ. રમીલાબેન, જીતેન્દ્રભાઇ, જાગૃતિબેનના ભાભી, 
તે પિયરપક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ડો. લાલભાઇ સુખલાલ શાહની સુપુત્રીનું  
સોમવાર તા. ૨-૧૦-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏