શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
સંચાલીત
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ નીચે મુજબ આપવામા આવ્યા છે.
• અખંડ દીપક ઘી: ₹ ૧૧,૦૦૦/-
ખાખરેચી નિવાસી હાલ મુલુંડ માતુશ્રી લતાબેન ચીમનલાલ સંઘવી પરિવાર
• વાસકક્ષેપ પૂજા: ₹ ૫,૪૦૦/-
ખાખરેચી નિવાસી હાલ મુલુંડ ગુણવંતીબેન લલીતભાઈ સંઘવી
• પ્રક્ષાલ પૂજા: ₹ ૫,૪૦૦/-
મોરબી નિવાસી હાલ ઘાટકોપર શ્રી કિશોરભાઈ હિંમતલાલ શાહ
• અંગ લુછણા: ₹ ૫,૪૦૦/-
વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ માતુશ્રી ઉર્મિલાબેન અવનિકાંત વાડીલાલ શાહ પરિવાર
• બરાસ સુખડ પૂજા: ₹ ૫,૪૦૦/-
મોરબી નિવાસી હાલ ઘાટકોપર ઇન્દુલાલ મોહનલાલ મેહતા
• કેસર પૂજા: ₹ ૫,૪૦૦/-
ખાખરેચી નિવાસી હાલ સાંતાક્રુઝ શ્રી નવીનભાઈ ડુંગરશી વોરા પરિવાર
• ફુલ પૂજા: ₹ ૫,૪૦૦/-
વાંકાનેર નિવાસી હાલ દહિસર ચંદ્રિકાબેન બળવંતરાય શાહ
• ધૂપ પૂજા: ₹ ૫,૪૦૦/-
માતુશ્રી મધુબેન સેવંતીલાલ સંઘવી (મોરબી)
👏👏👏👏👏👏👏
આદેશ લેનાર સર્વે મહાનુભાવોના નામ ગૃહ જીનાલયમાં બોર્ડ ઉપર લખવામાં આવશે.
• સર્વ સાધારણ ના ૧૨ માસિક આદેશ: ₹ ૧૧,૦૦૦/-
1) વાટાવદર(મોરબી) નિવાસી હાલ સાયન માતુશ્રી કલાબેન ભુપતભાઈ વાડીલાલ મહેતા પરિવાર2) મોરબી નિવાસી હાલ ઘાટકોપર માતુશ્રી કુસુમબેન કીર્તિકુમાર શાહ પરિવાર
3) માતુશ્રી અનસુયાબેન છબીલદાસ શાહ
4) શ્રીમતી વસુમતિબેન સૂર્યકાન્ત ભાઈ મહેતા
5) શ્રીમતી રંજનબેન ભરતભાઈ વનેચંદભાઈ શાહ
6) માતુશ્રી પુષ્પાબેન હિંમતલાલ મહેતા
7) શ્રી કમલેશભાઈ વાડીલાલ શાહ
8) માતુશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા
9) માતુશ્રી વીણાબેન જીતેન્દ્રભાઈ શાહ
લાભ લેનાર પરિવારની ખૂબ ખૂબ અનુમોદના
જેમને પણ લાભ લેવાની ઈચ્છા હોય તેમણે નીચેના કાર્યકર્તાઓનો સંપર્ક કરવા વિનંતી:
• લલિતભાઈ સંઘવી - 9320605696
• ચેતનભાઈ સંઘવી - 9969720389
🙏🏻 બોલો શ્રી સાચા સુમતીનાથ દાદા ની જય 🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏