વાંકાનેર (અરણીટિમ્બા), હાલ રાજકોટ
સ્વ. છગનલાલ મોતીચંદ શાહના પુત્ર
શશીકાંતભાઈ (ઉં.વ. ૭૪)
તે હંસાબેનના પતિ,
તે અમિત, સચિનના પિતા,
તે અ. સૌ. કિંજલના સસરા,
તે સ્વ. ચીમનલાલ, સ્વ. વિજયાબેન, સ્વ. નિર્મળાબેન, સ્વ. લલીતાબેન, સ્વ. સવિતાબેન, ઇન્દુબેન, સ્વ. અનુબેન, મીનાબેન તથા સ્વ. નવનીતભાઈના ભાઈ
સોમવાર, તા. ૨૪-૫-૨૧ના રાજકોટ ખાતે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે .