Showing posts with label Prarthana Sabha. Show all posts
Showing posts with label Prarthana Sabha. Show all posts

Friday, July 28, 2023

Saturday, January 21, 2023

Prarthana Sabha


 
મોરબીના હાલ સાયન કંચનબેન વાડીલાલ રાજપાળ મેહતાના પુત્ર 
ભૂપતભાઈ  (ઉં. વ. ૮૦) 
તે સ્વ. કલાબેનના પતિ, 
તે  નિલેશ- યામિની, જયેશ-નીલિમા, નીપા-ભાવેશના પિતાશ્રી, 
તે કોંઢનિવાસી શાંતાબેન બુટાલાલ હુકમચંદ શાહના જમાઈ, 
તે વસુમતીબેન મણિયાર, નિરંજનાબેન મેહતા, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. મધુસુદનભાઈ અને આશિતાબેન તુરખીયાના ભાઈ, 
તે જેનીલ, અનેરી, મોક્ષિત અને સ્તુતિના દાદા 
શુક્રવાર, ૨૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા રવિવાર, ૨૨-૧-૨૩ના ૩.૩૦ થી ૫. 
સ્થળ: શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, 
સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ, 
પ્લોટ નં. ૬, 
ગુરુકૃપા હોટલની સામે, 
સાયન વેસ્ટ. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
ત્વચાદાન અને ચક્ષુદાન કરેલ છે.

Wednesday, November 30, 2022

Saturday, December 17, 2016

WhatsApp Message

On Sad Demise of Shri Shashikant Chunilal Mehta, Bhav Yatra will be held tomorrow, Sunday 18th Dec., 2016 between 10 AM and 12 Noon at Hirawati Hall (Stree Mandal Trust), Tagore Road, Near Poddar School, Santacruz West, Mumbai 400054.