વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. સવિતાબેન ન્યાલચંદ બેચરદાસ ગાંધીના પુત્રવધૂ
ભાનુમતી મનહરલાલ ગાંધી (ઉં.વ.૮૬)
સ્વ. હસમુખભાઇ, સ્વ. કિશોરભાઇ, ચંપકભાઇ, સ્વ.
કમળાબેન, મમતાબેન, પ્રવીણાબેનના ભાભી,
પિયરપક્ષ વાંકાનેર નિવાસી હાલ ચેન્નઇ અંબાવીદાસ સોભાગચંદ મહેતાના સુપુત્રી,
ચંદ્રકાંત અંબાવીદાસ મહેતાના બહેન
તારીખ ૦૪-૦૮-૨૦૨૫ ના સાંજે ૯ :૦૦ કલાકે અરીહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનેથી
ધીરજ ભુવન,
ગોપાલ ભુવન બસ સ્ટોપની પાછળ,
૧લે માળે,
રૂમ નંબર ૦૮.
L. B. S Marg, Ghatkopar west. Mumbai 400086.
તારીખ ૦૫-૦૮-૨૦૨૫ ના સવારે ૯ વાગ્યે રાખેલ છે.
લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🏼🙏🏼🙏🏼

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.