શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ
ખાખરેચી નિવાસી હાલ કાંદીવલી
માતુશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા પરિવાર તરફથી
૱ ૧૮૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના પાવર બેક અપ માટે ૬ ઈનવરટરના દાતા તરીકે મળેલ છે.
સમાજ માતુશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે
🙏🏻🙏🏻🙏🏻