Showing posts with label સમાજ. Show all posts
Showing posts with label સમાજ. Show all posts

Monday, June 6, 2016

સમાજ દ્વારા ચાલતી પ્રવૃતિઓ

સમાજ દ્વારા ચાલતી પ્રવૃતિઓ ની સંપૂર્ણ માહિતી માટે અહિયાં ક્લિક કરો

Thursday, June 12, 2014

મચ્છુકાંઠા સમાજનો ડંકો અમેરિકામાં

યુવક મંડળના માજી સભ્ય અને હાલમાં ન્યુયોર્ક ખાતે સ્થાયી એવા શ્રી કિશોરભાઈ જીવરાજ મેહતા પરિવારે ન્યુયોર્ક ખાતે  તારીખ 29 એપ્રિલ 2014 થી 4 મેં 2014 સુધી ઉજવાયેલ પ્રસંગમાં 35 સામુહિક વર્ષીતપના  પારણા નો લાભ લીધો અને જૈન શાસન તેમજ તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદના કરી. તેમની આમંત્રણ પત્રિકા વાચકોની જાણ  ખાતર અત્રે રજુ કરીએ છીએ.