Showing posts with label મિત્ર મંડળ. Show all posts
Showing posts with label મિત્ર મંડળ. Show all posts

Friday, November 7, 2014

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળનું આનંદ પર્યટન

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન  મિત્ર મંડળ એ બે દિવસના આનંદ પર્યટનનું આયોજન તારીખ 8 અને 9 નવેમ્બર 2014ના રોજ કરેલ છે. આ વખતે મંડળ તેમના સભ્યોને સાપુતારા અને વણી લઇ જવાનું છે. 
લગભગ 250 સભ્યો આ પર્યટનમાં ભાગ લેવા જઈ  રહ્યા છે. મંડળના સભ્યો વર્ષાનુવર્ષ આવા પ્રવાસોમાં આનંદ ભેર ભાગ લ્યે છે. આ વખતે પણ તેઓ પર્યટનની ભરપુર મજા લ્યે અને પર્યટન માણે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.