Showing posts with label Avsan. Show all posts
Showing posts with label Avsan. Show all posts

Tuesday, May 13, 2025

અવસાન

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી હાલ મુંબઈ, 
સ્વ. રમણીકલાલ નવલચંદ મહેતાના પુત્રવધૂ 
તથા 
સ્વ. દિલીપભાઈ મહેતાના ધર્મપત્ની 
ગં. સ્વ. ચંદ્રિકાબેન (ઉં. વ. ૭૫) 
ચિંતન તથા ભૈરવના માતુશ્રી, 
શ્રધ્ધા તથા માનસીના સાસુ,
વાંકાનેર નિવાસી સ્વ. પ્રભુલાલ પ્રાણજીવનભાઈ શાહના દીકરી 
શનિવાર તા. ૧૦-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Friday, September 20, 2024

અવસાન


મોરબી નિવાસી હાલ સાયન 
સ્વ. ઈન્દુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના જમાઈ 
ડો. વિનોદભાઈ વસનજીભાઈ છેડા
તે હેમાબેનના પતિ,
તે દીપક પારેખ, વીણાબેન નવીનભાઈ છેડા, પૂર્ણિમાબેન જયંતભાઈ શાહ, બિંદુબેન હેતલકુમાર મહેતાના બનેવી, 
તે હીના દીપક પારેખના નણદોઈ  
મંગળવાર તા. ૧૭-૯-૨૦૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તારીખ ૨૦-૯-૨૦૨૪ ના ૪:૦૦ થી ૫.૩૦ 
નારણજી શામજી મહાજન વાડી, 
બીજે માળે, 
ભાઉદાજી રોડ, 
માટૂંગા સે.રેલવે, 
મુંબઈ ૪૦૦૦૧૯  
મધ્યે રાખેલ છે 
લૌકીક વ્યવહાર બંધ છે.
🙏🙏🙏🙏🙏

Saturday, January 11, 2014

અવસાન

મોરબી હાલ જામનગર સ્વ. ચંચળબેન ડાહ્યાલાલ પ્રાણજીવન મહેતાના પુત્ર મુળવંતરાય (ઉં. વ. ૮૭) તે નિર્મળાબેનના પતિ. મહેશભાઇ, કીરીટભાઇ, મુકેશભાઇ, જયશ્રીબેન ભુપેન્દ્રભાઇ ગાંધી, હિનાબેન દીનેશભાઇ મહેતાના પિતાશ્રી. નવીનભાઇ, પ્રભાબેન, પ્રેમીલાબેન, નિરંજનાબેનના ભાઇ. ટંકારાવાળા પુરુષોત્તમ પાનાચંદ મહેતાના જમાઇ ગુરુવાર તા. ૯-૧-૧૪ની જામનગર મુકામે અરિહંતશરણ પામેલ છે.

 

Wednesday, June 26, 2013

Avsan

imggallery


શ્રીમતી વસંતબેન રમણીકલાલ રવજીભાઈ પટેલના પત્ની થાય . રમણીકભાઈ પટેલે ઘાટકોપર મિત્ર મંડળને મોટી રકમનું દાન આપેલ છે અને તેમાંથી એન્જીયોગ્રાફી અને PAP ટેસ્ટ ની સહાય આપવામાં આવે છે . રમણીકભાઈને ઈશ્વર આવી પડેલ દુખ સહન કરવાની હિમત આપે અને મૃતના આત્માને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના  .

Thursday, June 6, 2013

અવસાન

સ્વ. સવચંદ ભીમજી પટેલના ધર્મપત્ની રસીલાબેન (ઉં. વ. ૮૮) હાલ મુંબઇ તા. ૫-૬-૧૩ બુધવારના અરિહંતશણ પામેલ છે. તે સ્વ. ઉમેદચંદ ગુલાબચંદ સંઘવીના પુત્રી. તે નટવરલાલ, શીરીષ, લલીત તથા અ. સૌ. લતાબેન જવાહર શેઠ. ગં. સ્વ. ચંદ્રીકાબેન સરોજકુમાર મહેતા તથા અ. સૌ. રીટાબેન નરેન્દ્રકુમાર સંઘવીના માતુશ્રી. રંજનબેન, મીતાબેન, પ્રીતીબેનનાં સાસુ, તે સ્વ. શીવલાલ ભીમજી પટેલ તથા મંગળાગૌરી વાડીલાલ શેઠનાં ભાભી, રજનીકાંતભાઈ, ડો. નરોતમભાઈ, સ્વ. ઈન્દુબેન ન્યાલચંદ ગાંધી, સવિતાબેન મહેન્દ્રભાઈ વારીયાના બેન, સ્વ. સરલાબેન, કુસુમબેનના નણંદ. પ્રાર્થનાસભા ૭-૬-૧૩ શુક્રવારના પારસઘામ, તીલક રોડ, ઘાટકોપર (ઇ.) ૩.૩૦ થી ૫ રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.