
શ્રીમતી વસંતબેન રમણીકલાલ રવજીભાઈ પટેલના પત્ની થાય . રમણીકભાઈ પટેલે ઘાટકોપર મિત્ર મંડળને મોટી રકમનું દાન આપેલ છે અને તેમાંથી એન્જીયોગ્રાફી અને PAP ટેસ્ટ ની સહાય આપવામાં આવે છે . રમણીકભાઈને ઈશ્વર આવી પડેલ દુખ સહન કરવાની હિમત આપે અને મૃતના આત્માને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના .
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.