Wednesday, April 22, 2026

તપસ્વીઓનું list

શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી જયશેખરસુરીશ્વરજી મ. સા.ના આશીર્વાદથી સંઘાણી સંઘમાં સામૂહિક વરસીતપ ૫૭૬ માં શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના તપસ્વી રત્નોની નામાવલી

સં. ૨૦૮૨ વૈશાખ સુદ ૩ તા. ૨૦-૦૪-૨૦૨૬

1.રાજેશભાઈ હસમુખરાય મહેતા
2.લતાબેન રાજેશભાઈ મહેતા
3.પંકજભાઈ મગનલાલ લોદરીયા
4.હીનાબેન પંકજભાઈ લોદરીયા
5.અમિતભાઈ રવિચંદ લોદરીયા
6.હેતલબેન અમિતભાઈ લોદરીયા
7.જીતેન્દ્રભાઈ રતિલાલ લોદરીયા
8.નિલેશ ઈન્દુલાલ મોહનલાલ મહેતા
9.આશા નિલેશ ઈન્દુલાલ મહેતા
10.કમલેશ ઈન્દુલાલ મોહનલાલ મહેતા
11.નીતા કમલેશ ઈન્દુલાલ મહેતા
12.ચૈતાલી આશિષ પારેખ
13.કૃપા રાહુલ પારેખ
14.કિંજલ મેહુલ પારેખ
15.કાજલ નીહિત પારેખ
16.હીના પારસ વિનોદભાઈ પારેખ
17.દિપાલી જીગ્નેશ ચંદ્રકાંત મહેતા
18.સૂર્યબાળા રમણિકલાલ વનેચંદ મહેતા
19.રૂપલ શિતલભાઈ રજનીકાંત શેઠ
20.જ્યોત્સનાબેન જશવંતરાય મહેતા
21.ફાલ્ગુની સંજય જશવંતરાય મહેતા
22.હર્ષાબેન વિજયભાઈ નગીનદાસ મહેતા
23.હેતલબેન મિતેશભાઈ નગીનદાસ મહેતા
24.તેજલ મનીષ સેવન્તિલાલ શાહ (પિંકી)


Thursday, April 9, 2026

Wednesday, April 8, 2026

Funeral/ Death



 


🙏🙏🙏🙏 

ખૂબ જ દુઃખ સાથે જાણ કરવાની  કે અમારા પ્રિય 
હરિશભાઈ શાંતિભાઈ દોશીનું અવસાન બુધવાર 
તા. ૦૮-૦૪-૨૦૨૬ ના રોજ થયું છે.
ભગવાન તેમના આત્માને ચિર શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
તેમના  અંતિમ યાત્રા  બુધવાર તા. ૦૮-૦૪-૨૦૨૬ ના રોજ ૬:૩૦ વાગ્યે તેમના  નિવાસસ્થાન
૭૦૨ , રુષભ એપાર્ટમેન્ટ્સ, 
ખંડોબા મંદિર પાછળ, 
ચાફેકર બંધુ માર્ગ, 
મુલુન્ડ પૂર્વ 
થી ભાંડુપ સોનાપુર સ્મશાન ગૃહ ખાતે જવા નીકળશે .



Sunday, April 5, 2026

Saturday, April 4, 2026

Funeral/Death



મોરબી નિવાસી હાલ મુંબઇ-કાંદિવલી, 
સ્વ.સમરતબેન પાનાચંદ પોપટલાલ પારેખના સુપુત્ર 
વિનયચંદ્ર  (ઉ.વ. ૮૧)
તે નીરંજનાબેનના પતિ, 
તે દિવ્યેશભાઇ અને સ્વાતિબેનના પિતાશ્રી, 
તે નીપા તથા સીમેશભાઇના સસરા, 
તે પ્રણયના દાદાજી, 
તે સ્મીતના નાનાજી, 
તે સ્વ.જમનાદાસભાઇ, સ્વ.કાંતિભાઇ, સ્વ.ઉમેદભાઇ, સ્વ.૨મણીકભાઇ,  સ્વ.લલીતાબેન, સ્વ.વિમળાબેનના ભાઇ, 
તે  સ્વ.અનોપચંદ મોહનલાલ મહેતાના જમાઇ
શનિવાર  તા.૦૪-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતીમ યાત્રા શનિવાર  તા.૦૪-૦૪-૨૦૨૬ ના સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનથી શરૂ થશે.

નિવાસ સ્થાન : 
બી-૩૦૪, ઉદયગીરી, 
અશોકનગર, જૈન મંદિરની બાજુમાં, 
અશોક ચક્રવર્તી રોડ, 
કાંદિવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૧.

* લૌકીક વ્યવહા૨ તથા પ્રાર્થનાસભા બંધ છે *
 

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી,હાલ દાદર 
સ્વ. લલીતાબેન પૂનમચંદ શાહના સુપુત્ર 
અનિલભાઈ (ઉં. વ. ૬૭) 
તે દીનાબેનના પતિ, 
તે ભાવિન અને પુનિતના પિતાશ્રી, 
તે નમ્રતા અને મેઘનાના  સસરાજી, 
તે દીયારાના દાદા, 
તે ઉષાબેન મહેન્દ્રકુમાર સંઘવી અને કુમુદબેન દિલીપકુમાર શેઠના ભાઈ,
તે ટીકર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.મગનલાલ પ્રાણજીવન લોદરિયાના જમાઈ,
તે મહેશભાઈ ,વિજયભાઈ, પંકજભાઈ તથા ભારતીબેન પ્રફુલચંદ્ર વોરાના બનેવી,
તે માણેકલાલ અમૃતલાલ, વૃજલાલ અમૃતલાલ તેમજ જેવતલાલ અમૃતલાલ શાહના ભત્રીજા,
શુક્રવાર તા.  ૦૩-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની  અંતિમયાત્રા શનિવાર તા. ૦૪-૦૪-૨૦૨૬  રોજ સવારે ૮:૩૦  કલાકે તેમના નિવાસ્થાનેથી શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ  જવા નીકળશે. 
 લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખવામાં આવેલ નથી. 
 
Residence Address 
3/35 Ahmed Umar blgd. 
Dr. D'Silva  Road. 
Dadar ( west) 
Mumbai-400028

Bhavin : 9930058301

Punit : 9819505148