Wednesday, May 14, 2025

Death/Funeral



વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
સ્વ. નવનીતરાય હેમતલાલ શામજીભાઈ વોરાના ધર્મપત્ની
વિનોદીનીબેન (ઉં. વ. ૭૭ )
તે મનીષના માતુશ્રી,
તે શેફાલીના સાસુ,
તે વિવાનના દાદી,
તે સ્વ. અનંતરાય, સ્વ. ગુણવંતરાય, સ્વ. હસમુખભાઈ, જગદીશભાઈ, ભરતભાઈના બંધુ પત્નિ ,
તે જશવંતીબેન રમણીકલાલ શાહ તથા સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ શાહના ભાભી,
તે કંચનબેનના દેરાણી,સ્વ.લતાબેન,હર્ષાબેન,દિવ્યાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે સ્વ. ભોગીલાલ રાયચંદ મેહતાના દીકરી,
તે સ્વ. શિરીષભાઈ, નૌતમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઈ, ભરતભાઇ, અભયભાઈ, સ્વ. અનિલભાઈ, વિજયભાઈના બેન
બુધવાર તા. ૧૪-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેની સ્મશાન યાત્રા તેમના નિવાસ્થાનેથી બપોરના ૪:૦૦ કલાકે
પવનહંસ સ્મશાનગૃહ, વિલેપાર્લે વેસ્ટ ખાતે જવા નીકળશે
નિવાસસ્થાન
એ 603, ગોકુલ ડિવાઇન,
ઇરલા,
એસ.વી.રોડ, વિલેપાર્લે વેસ્ટ
મુંબઈ ૪૦૦૦૫૬

🙏🙏🙏🙏🙏🙏🙏 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.