વાંકાનેર નિવાસી
સ્વ.વિનોદરાય ત્રિભોવનદાસ શાહના ધર્મપત્ની
ભાનુબેન
તે વિશાલભાઈ તથા ભાવિનીબેનના માતુશ્રી
તે વૃતના દાદી
મંગળવાર તા. ૧૩-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયા છે
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન પ્લોટ નં ૬૪, વિવેકાનંદ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર સામે, રાજકોટ રોડ, વાંકાનેરથી સાંજે ૬:૩૦ વાગ્યે નીકળશે...
🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.