Monday, May 5, 2025

Funeral/Death


વાટાવદાર નિવાસી (હાલ મલાડ ) 
સ્વ. લાભકુવરબેન ચંદુલાલ મણીલાલ મહેતાના સુપુત્ર  
કિશોરભાઈ (ઉં.વ.૬૪) 
તે દીપાબેન ના પતિ,
 તે યોગેશભાઈ, ભરતભાઇ તથા અંજનાબેન પરેશ સંઘવીના ભાઈ,
તે ધર્મીલ તથા અભિષેકના પિતા, 
તે  દિક્ષીના સસરા,  
તે કનકભાઈ કચરાભાઈ શાહ ના જમાઈ
સોમવાર તા.૦૫-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
અંતિમ યાત્રા નિવાસ સ્થાને થી ૧૧ વાગે નીકળી મલાડ(વેસ્ટ) 
ન્યુ એરા ટોકીઝની બાજુમાં સ્મશાને પહોંચશે.

નિવાસ સ્થાન:
૫૦૧,C-વિન્ગ,
વલ્લભ દર્શન, 
પોદ્દાર રોડ, ગોળ ગાર્ડનની બાજુમાં, 
મલાડ (ઈસ્ટ) મુંબઈ -૪૦૦૦૯૭
🙏🙏🙏🙏🙏
તેમના આત્મશ્રેયાર્થે શત્રુંજય ભાવ યાત્રા ગુરુવાર તા. ૦૮-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે

સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ( મોટો ઉપાશ્રય),
પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.