મૂળ મોરબી નિવાસી, હાલ ઘાટકોપર, મુંબઈ
સ્વ.શાંતાબેન હિંમતલાલ શાહના સુપુત્ર
ચમનલાલ (ઉ. વ. ૮૭)
તે રસીલાબેનના પતિ,
તે અભયના પિતાશ્રી,
તે ઉર્મીના સસરા,
તે વીરના દાદા,
તે સ્વ. દિનેશભાઈ, કિર્તીભાઈ, કિશોરભાઈના મોટાભાઈ,
તે સ્વ. સુખલાલ મોહનલાલ મહેતાના જમાઈ,
તે સ્વ. જયંતિભાઈ, સ્વ. કેશવલાલ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. સુર્યકાંતભાઈ, સ્વ.કમળાબેન અને સુશીલાબેનના બનેવી
બુધવાર તા. ૧૪-૫-૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાનયાત્રા તેમના નિવાસ સ્થાનેથી સાંજે ૭ કલાકે નીકળશે
નિવાસ સ્થાન:
એ-૪, પારેખ માર્કેટ,
એમ. જી. રોડ,
સુરભી જ્વેલર્સની પાછળ,
ઘાટકોપર (ઈ),
મુંબઈ - ૪૦૦૦૭૭.
📱અભય શાહ :- 9867110083
📱ઉર્મી શાહ:- 9022088041
🙏લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા રાખેલ નથી.🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.