Wednesday, November 19, 2025

Funeral/Death


વાંકાનેર પ્રવીણચંદ્ર ભૂદરલાલ શાહના ધર્મપત્ની 
અ.સૌ. પ્રીતિબેન (પુષ્પાબેન) (ઉં. વ. ૭૨) 
તે નવીનભાઈ, કાંતિભાઈ તથા હીરાબેનના બંધુ પત્ની, 
તે સચિન, કુણાલ તથા ખુશ્બુના માતુશ્રી, 
તે મિતના દાદી તથા નિસર્ગના નાની, 
તે વિશાલકુમાર, ભાવિશા તથા તેજલના સાસુ, 
તે પિયર પક્ષે મહેતા હાકેમચંદ વખતચંદ (મોરબી)ના દીકરી, 
તે મહેન્દ્રભાઈના બેન
મંગળવાર  તા.૧૮-૧૧-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા બુધવાર તા.૧૯-૧૧-૨૦૨૫  ના  સવારે ૮:૩૦  કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
એડ્રેસ:-
રૂગનાથજી શેરી
બઝાર રોડ 
વાંકાનેર
8200082715 Sachin 
9427442777 Krunal
ઉઠમણું – શનિવાર, તા.૨૨-૧૧-૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૦ કલાકે.
સ્થળ – બજારના ઉપાશ્રયે
પ્રાર્થના સભા – શનિવાર, તા.૨૨-૧૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે.
સ્થળ – વિશાશ્રીમાળી જૈન સમાજની વાડી,
દિવાનપરા, વાંકાનેર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.