Monday, November 17, 2025

સ્મશાન / અવસાન


શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન મરણ
મંજુલાબેન અનંતરાય ચત્રભુજ દોશીના સુપુત્ર 
કૌશિકભાઈ (ઉ.વ. ૫૬) તા-૧૬/૧૧/૨૦૨૫  રવિવાર ના રોજ નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
તે જાગૃતી બેનના પતિ, વિરાજના પિતાશ્રી, સલોનીના સસરા, નીલાબેન ખાંતીલાલ વોરા, જયેશભાઈ, ગીતાબેન ચેતનભાઈ શાહ, તથા હિતેશભાઈના ભાઈ, સોનલબેનના દિયર તથા પ્રીતિબેનના જેઠ,મીત-રીચા, દ્વિતી, જીયાના કાકા, 
સ્વ. પ્રતાપરાય, રસિકભાઈ, હિંમતભાઈ, દિનેશભાઈ, વિમલાબેન રસિકલાલ પટેલ, હીરાબેન મનસુખલાલ મહેતાના ભત્રીજા,
શ્વસુરપક્ષે નિર્મળાબેન ચંદુલાલ અમૃતલાલ શાહ (વાંકાનેર વાળા) હાલ કાંદિવલી ના જમાઈ , કમલેશભાઈ, મિતેશભાઈ, ઉર્વશીબેન શિશિરકુમાર શાહ, રાજેશભાઈ, પરાગભાઈના બનેવી, 
નિલેશભાઈ ચંદુલાલ મહેતાના વેવાઈ
મોસાળ પક્ષે લીલાવતીબેન ત્રિભુવનદાસ મહેતા (ઘેટીવાળા), પ્રભાબેન મોતીચંદ ગાંધી( જેસરવાળા), નિર્મળાબેન અમૃતલાલ પારેખ (શિવેન્દ્રનગર વાળા) ના ભાણેજ 
તેમની અંતિમયાત્રા તા ૧૭/૧૧/૨૦૨૫ સોમવારે તેમના નિવાસ સ્થાને થી સવારે ૯:૦૦ કલાકે દહાણુકાર વાડી, કાંદિવલી વેસ્ટ સ્મશાને જશે.
સ્થળ: સી-૨૦૪, ભૂમિ એન્ક્લેવ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ, મુંબઈ-૬૭

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.