Monday, November 24, 2025

અવસાન

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન 

જામનગર હાલાર લતીપુર નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ સ્વ. ચંપાબેન અમૃતલાલ વોરાના મોટા પુત્રવધૂ ગં. સ્વ. ચારુલતા અશોકભાઇ વોરા તે રશ્મિન, ડો. મુકેશ, પંકજ, સ્વ. ધર્મેન્દ્ર, દેવેન્દ્ર, સ્વ. સરોજ પ્રવીણચંદ્રના ભાભી, તેનૌકા, વીણા,અંજના અને વર્ષાના જેઠાણી, તે રક્ષિતના માતુશ્રી, ભાવિના સાસુ, તે સ્વ. વીરચંદ સોમચંદ મહેતા વાંકાનેરવાળા હાલ બોરીવલીની પુત્રી રવિવાર તા. ૨૩-૧૧-૨૫ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. રક્ષિત અશોકભાઇ વોરા, ૨૦૩ સ્કાય ગ્રેન્ડર ૫મો રોડ, રાજા વાડી, ઘાટકોપર (ઇસ્ટ).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.