Sunday, December 7, 2025

Funeral/Death


અરણીટીંબા(વાંકાનેર) હાલ નાલાસોપારા સ્વ.શાંતાબેન દેવચંદ શાહના પુત્ર
કિશોરભાઈ (ઉં. વ. ૭૮)
તે ઊર્મિલાબેનના પતિ, 
તે નિકીતા વિકિકુમાર શાહ  તથા ખુશ્બુ કલ્પેશ શાહના પિતાજી,
તે સ્વ. કુમુદબેન-અરવિંદભાઈ, ગં. સ્વ. નલિનીબેન-સ્વ.રસિકભાઈ, પૂનમબેન-સુરેશભાઈ, ગં. સ્વ. હીનાબેન -સ્વ. વિનોદભાઈના ભાઈ, 
તે નીવીના નાના,
સાસરા પક્ષે ગલાલચંદ ગોપાલજી દેસાઇના જમાઇ
રવિવાર તા.૦૭-૧૨-૨૦૨૫ ના સાંજે ૭:૦૦ કલાકે અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા તારીખ ૦૮-૧૨-૨૦૨૫  સોમવાર સવારે ૯:૦૦   કલાકે આપેલ નિવાસ સ્થાનેથી નીકળશે. 
એડ્રેસ:-
ખુશ્બુ કલ્પેશભાઈ શાહ
૨૦૨, જીનેન્દ્ર દર્શન કો ઓપ. સોસાયટી 
બાવન જિનાલયની બાજુમાં 
ભાયંદર વેસ્ટ ૪૦૧૧૦૧ 
ખુશ્બુ  8993363676
કલ્પેશ 9819683799
લૌકિક વ્યવહાર રાખેલ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.