વાંકાનેર નિવાસી હાલ ભાયંદર મુંબઈ
સ્વ.મહેતા કાંતાબેન અવિચળભાઈ વલ્મજીભાઇના પુત્ર
કીર્તિકુમાર (ઉ.વ.૬૯ )
તે કુંદનબેનના પતિ,
તે જલ્પા તથા પરાગના પિતા,
તે નીશીતકુમારના સસરા,
તે સ્વ.અમૃતલાલ,સ્વ.છબીલદાસ, સ્વ.કનકરાય, વસંતબેન દલીચંદ મહેતા ,વર્ષાબેન પ્રદીપકુમાર શાહ,મધુબેન મધુકાંત શેઠ તથા નીરૂબેન પ્રવિણચંદ્ર શાહના ભાઈ,
તે વસંતબેન તથા સ્વ.કુમુદબેનના દિયર,
તે જીયા ,નીવના નાના,
તે સ્વ.મનસુખલાલ ન્યાલચંદ દોશીના જમાઈ
મંગળવાર તા.૨૩-૧૨-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજૈ ૬ લાગે નિકળશે.
નિવાસસ્થાન:-
C 312 ભૈરવ કોમ્પલેક્ષ
નવકાર હોસ્પિટલની બાજુમાં
ભાયંદર વેસ્ટ
પરાગ - 97691 28452
લૌકિક વ્યવહાર બંધ છે.


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.