ઈન્દિરાબેન અવનીકુમાર દોશી એ સમાધિ મરણ સાથે મોક્ષ પ્રાપ્ત કર્યો છે. અંતિમ યાત્રા સાંજે ૬ વાગ્યે ઘાટકોપર સ્મશાન ભૂમિ જાશે.
Date : 11.10.2025
Address : 801 Rishabhraj Vicinia, Vallabhbaug extension lane, Ghatkopar East - 400077
પ્રાર્થના સભા નથી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Date : 11.10.2025
Address : 801 Rishabhraj Vicinia, Vallabhbaug extension lane, Ghatkopar East - 400077
પ્રાર્થના સભા નથી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
*******************
મોરબી નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. અવનીકુમાર તારાચંદ દોશીના ધર્મપત્ની
ઈન્દીરાબેન (ઉં.વ.૮૧)
તે હિમાંશુ-શૈલા, સંજય-બીના તથા રૂપલ-પિયુષકુમારના માતુશ્રી,
તે સ્વ. ભાનુબેન-ઈન્દુભાઈ, સ્વ. ઉષાબેન- મુગટભાઈના દેરાણી,
તે ભવ્ય-ઝીલ, દર્શ-દર્શની, રાજ-તન્વી, શિમોની તથા રેયાંશના દાદી,
તે સ્વ. પ્રવિણચંદ્ર જગજીવન શાહના દિકરી,
તે ભરતભાઈ, મુકેશભાઈ તથા પ્રતિભાબેનના મોટાબેન
શનિવાર તા. ૧૧-૧૦-૨૫ના અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
રહેઠાણઃ
હિમાંશુભાઈ અવનીકુમાર દોશી,
૮૦૧ - ઋષભરાજ વિસીનિયા,
વલ્લભબાગ એકસટેન લેન,
ઘાટકોપર (ઈસ્ટ).


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.