રંગપર બેલા મોરબી નિવાસી હાલ ડોમ્બીવલી મુંબઈ
સ્વ.વ્રજકુંવરબેન તથા સ્વ.કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધુ ભારતીબેન (ઉં. વ. ૭૧ )
તે ચંદ્રકાંતના ધર્મપત્ની,
તે પ્રતીકના માતુશ્રી,
તે તોરલના સાસુ,
તે આંગીના દાદી,
તે સ્વ.સ્વરૂપચંદભાઈ, ઇન્દુભાઈ , સ્વ મહાસુખભાઈ,તથા સ્વ ભાનુબેન રજનીકાંત શાહ,પારૂલબેન હરીશકુમાર વોરા, ચંદ્રિકાબેન અશોકકુમાર પુનાતરના બંધુ પત્ની,
તે પિયર પક્ષે ચંદુલાલ માણેકચંદ શાહની દીકરી
સોમવાર તા.૨૯-૦૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૫ કલાકે નીકળશે.
શીવ મંદિર રોડ સ્મશાન ભૂમિ ડોમ્બીવલી ઇસ્ટ
નિવાસસ્થાન
નારાયણ માત્રે નિવાસ,
રૂમનં -૨ ગોપી સિને મોલની સામે,
ઘનશ્યામ ગુપ્તે રોડ,
ડોમ્બીવલી વેસ્ટ
પ્રતીક પારેખ -9870767719
ઈન્દુભાઈ પારેખ 9833198577
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.