Wednesday, January 1, 2014

Death



Native :Rangpar (Morbi)
Currently At : Jamshedpur
Name of the deceased :Nayna Navinbhai Mehta
Age : 53 Years
Date of Death : 30-12-2013. 
Husband : Navinbhai Chandulal Mehta
Sons : Amit, Vinit
Daughter : Rachna Ravindra Mehta
Brother-in-Law (Jeth) : Rasikbhai
Brother-in-Law (Diyar) : Rajendra
Sisters-in-Law  (Nanand) : Pramodi Harshadrai Shah,Meena Sharadkumar Mehta, Bhavna Kamleshkumar Mehta
Father : Chamanlal Keshavlal Vora (Dhanbad) Father-in- Law : Late Chandulal Vallabhdas Mehta
May Her Soul rest in eternal peace


રંગપર (મોરબી) (હાલ જમશેદપુર) સ્વ. ચંદુલાલ વલ્લભદાસ મહેતાના પુત્રવધૂ અ.સૌ. નયના નવિનભાઈ મહેતા (ઉં. વ. ૫૩) ૩૦-૧૨-૧૩ને સોમવારે જમશેદપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે અમીત, વિનીત, રચના રવિન્દ્ર મહેતાના માતુશ્રી. રસીકભાઈના ભાઈના પત્ની. રાજેન્દ્ર, પ્રમોદી હર્ષદરાય શાહ, મીના શરદકુમાર મહેતા, ભાવના કમલેશકુમાર મહેતાના ભાભી. પિયરપક્ષે ધનબાદવાલા ચમનલાલ કેશવલાલ વોરાની સુપુત્રી. પ્રાર્થનાસભા જમશેદપુર મુકામે શુક્રવાર ૩-૧-૧૪ના ૧૦ વાગે રાખેલ છે. ઠે. રાજેન્દ્ર ચંદુલાલ મહેતા, ૧૦૪, હેપ્પીમહેલ, સાઈનગર, વસઈ (વેસ્ટ).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.