Friday, November 8, 2013

Death



Native :Wankaner (Tol)
Currently At : Borivali, Mumbai
Name of the deceased :Bharatiben Jamnadas Mehta
Age : 74 Years
Date of Death : 06-11-2013.  
Husband : Late Jamnadas Vakhatchand Mehta
Son :Sandeepbhai
Daughter-in-Law : Jasmina
Daughter : Parulben
Son-in-Law : Paraskumar Ratilal Doshi
Father-in-Law  : Late Vakhatchand Bhavanbhai
Father : Late Motichand Bhaichand Shah (Chotila)

May Her Soul rest in eternal peace



વાંકાનેર (ટોળ) હાલ બોરીવલી સ્વ. જમનાદાસ વખતચંદ મહેતાના ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ. ૭૪) તા. ૬-૧૧-૧૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સંદીપભાઈ, સૌ. પારૂલબેનના માતુશ્રી, તે જસ્મીના તથા પારસકુમારના સાસુજી, તે સ્વ. વખતચંદ ભવાનભાઈના પુત્રવધૂ, તે ચોટીલા નિવાસી સ્વ. મોતીચંદ ભાઈચંદ શાહની પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૧૧-૧૩ શનિવારે ૩.૩૦ થી ૫. સ્થળ: પાવનધામ ટ્રસ્ટ, બી.સી.સી.આઈ ગ્રાઉન્ડની સામે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.