Sunday, August 18, 2013

Death


Native :Wankaner
Currently At :
Wankaner 
Name of the deceased :Indumatiben Vinodray Shah
Age : 77 Years
Date of Death : 14-08-2013.
Husband  :Vinodray Khushalchand Shah
Daughters : Smita Pareshkumar Shah,Dakshaben Satishkumar Doshi, Toralben Kirtikumar Mehta, Bhavnaben Deepakkumar Sanghavi, Hinaben Deepakkumar Doshi, Pritiben Vinodray Shah, Avani Viralkumar Gandhi
Sister-in-Law (Nanand) : Savitaben Nagindas Mehta
Father : Late Chhotalal Malukchand Patel
Father-in-Law : Late Khushalchand Chatrabhuj Shah

May Her Soul rest in eternal peace

વાંકાનેરના સ્વ. ખુશાલચંદ ચત્રભુજ શાહના પુત્ર વિનોદરાયના પત્ની ઇન્દુમતીબેન (ઉં. વ. ૭૭) તા. ૧૪મીને બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સવીતાબેન નગીનદાસ મહેતાના ભાભી. સ્મીતા પરેશકુમાર શાહ, દક્ષાબેન સતીશકુમાર દોશી, તોરલબેન કીર્તીકુમાર મહેતા, ભાવનાબેન દીપકકુમાર સંઘવી, હિનાબેન દીપકકુમાર દોશી, પ્રીતીબેન વિનોદરાય શાહ, અવની વીરલકુમાર ગાંધીના માતા. પિયર પક્ષે પટેલ છોટાલાલ મલુકચંદના દીકરી. પ્રાર્થનસભા ૧૮મીને રવિવારે વાંકાનેર રાખી છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.