Sunday, August 31, 2025

Friday, August 29, 2025

Funeral/Death


રંગપર (બેલા) નિવાસી હાલ મોરબી 
સ્વ. દલીચંદ તારાચંદ દોશીના સુપુત્ર 
સેવંતીલાલ  (ઉ . વ.  ૯૫) 
તે તરૂણભાઈ, ભારતીબેન હરેશકુમાર  શાહ (મુંબઈ), સ્વ. શિલ્પાબેન સમીરકુમાર મહેતા (મુંબઈ), સ્વ.જીતેશના પિતાશ્રી, 
તે મોનાબેનના સસરા, 
તે પાર્થ દોશી  તથા રત્ના કેયુરકુમાર વોરા (જામનગર) ના દાદા, 
તે જીનલ  તથા કેયુરકુમાર ના દાદાજી સસરા, 
તે સ્વ.લક્ષ્મીચંદ ખેતશીભાઈ વોરા (લતીપર) ના જમાઈ 
શુક્રવાર તા.૨૯-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની સ્મશાન યાત્રા તા. ૩૦-૦૮-૨૫ ને શનિવાર સવારે ૧૧:૦૦ કલાકે 
તેમના નિવાસ સ્થાન 
૧૦, શક્તિ પ્લોટ, 
શ્રીજી પેલેસ થી નીકળી 
લીલાપર વિદ્યુત સ્મશાન જશે.

Samaj Utkarsh Volume 64 Issue No 8 August 2025


  To Read Samaj Utkarsh Click Here 

Thursday, August 21, 2025

Death



વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી, 
સ્વ. છોટાલાલ કુવરજી મહેતાના સુપુત્ર 
મહેશભાઈ
તે હંસાબેનનાં પતિ,
તે સમીર તથા વીરલના પિતાશ્રી, 
તે વૈશાલી તથા દર્શનાના સસરા, 
તે નલિનના મોટાભાઈ, 
તે તરલીકાના જેઠ. 
તે કંચનબેન વ્રજલાલ વોરાના જમાઈ 
મંગળવાર તા. ૧૯-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે. 
વીરલ મહેતા, 
બી-૯૦૧, કલ્પવૃક્ષ ગાર્ડન, 
ન્યુ લીંક રોડ, મહાવીર નગર, 
કાંદિવલી (વેસ્ટ). 

Tuesday, August 19, 2025

Death

વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ 
સ્વ.લાભકુંવર શાંતિલાલ કાલીદાસ મહેતાના 
સુપુત્ર હસમુખના ધર્મપત્ની 
ગીતા (ઉં. વ. ૭૦) 
તે નિશીથ તથા શ્વેતાના માતુશ્રી, 
તે ડિમ્પલ તથા વિશાલ પ્રદીપભાઇ મહેતાના સાસુમા, 
તે પિયરપક્ષે સ્વ. વિમળાબેન પ્રતાપચંદ દેસાઇના સુપુત્રી, 
તે આગમ તથા સનયના દાદી-નાની 
રવિવાર તા. ૧૭-૮-૨૫ ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
🙏🙏🙏🙏🙏

Thursday, August 14, 2025

Death


વાંકાનેર નિવાસી સ્વ. રમણલાલ પ્રાણજીવન શાહના સુપુત્ર કીર્તિભાઈ (રાજકોટવાળા- હાલ બેંગ્લોર) 
તે તરુબેનના પતિ, 
તે ચી.મલય અને અ.સૌ. મીતાબેનના પિતાશ્રી 
બુધવાર તા. ૧૩-૦૮-૨૦૨૫  ના બેંગલોર મુકામે અરિહંત શરણ પામેલ છે.

MVJ Aheval August 2025 (59)


  To read Aheval CLICK HERE


Friday, August 8, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ દાદર 
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની 
અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ, 
તે સ્વ. માયાબેન કાંતિલાલ મહેતા તથા સ્વ.ધનકુંવરબેન નટવરલાલ મહેતાના દેરાણી,
તે  ચંદનબેન જયસુખભાઈ મહેતાના જેઠાણી, 
તે સ્વ. ચિરંતન વિજયજી મ.સાહેબ,અનસુયાબેન ભોગીલાલ દોશીના ભાભી , 
તે નિમેષભાઈ તથા અનીશભાઈના માતુશ્રી, 
તે ફાલ્ગુનીબેન તથા પ્રીતિબેનના સાસુ, 
તે હીનાબેન પરેશભાઈના કાકી,
તે જિમિત, સોમિલ, હિનલ પિન્કેશકુમાર ત્રેવાડિયા, પાર્થ, હિમાની હેનિલકુમાર શાહના દાદી, 
તે મોક્ષા તથા આસાવરીના દાદીસાસુ,
તે પિયરપક્ષે જામનગર નિવાસી સ્વ.વનિતાબેન પદમશી રવજી મહેતાના દીકરી
ગુરુવાર તારીખ ૦૭-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેઓની સ્મશાન યાત્રા શુક્રવાર તારીખ ૦૮-૦૮-૨૦૨૫ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
૧૧૦૧, શ્રી ચામુંડા હાઇટ્સ, 
૨૦ કેલુષ્કર રોડ, શિવાજી પાર્ક, 
દાદર વેસ્ટ. મુંબઈ 
(સ્મશાન :- શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ)
નિમેષભાઈ:- ૯૮૨૦૫૫૨૮૯૭
અનીશભાઈ:- ૯૩૨૧૮૦૫૨૬૬
પરેશભાઈ:- ૮૭૭૯૬૭૨૬૯૨

બન્ને પક્ષની પ્રાર્થના સભા, 
રવિવાર તા. ૧૦-૦૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨, 
યોગી સભાગૃહ, દાદર ઈસ્ટ સ્ટેશન સામે, રાખેલ છે.
 

Funeral/Death

 


ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.

Tuesday, August 5, 2025

Funeral/Death



વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. સવિતાબેન ન્યાલચંદ બેચરદાસ ગાંધીના પુત્રવધૂ
ભાનુમતી મનહરલાલ ગાંધી (ઉં.વ.૮૬)
સ્વ. હસમુખભાઇ, સ્વ. કિશોરભાઇ, ચંપકભાઇ, સ્વ.
કમળાબેન, મમતાબેન, પ્રવીણાબેનના ભાભી,
પિયરપક્ષ વાંકાનેર નિવાસી હાલ ચેન્નઇ અંબાવીદાસ સોભાગચંદ મહેતાના સુપુત્રી,
ચંદ્રકાંત અંબાવીદાસ મહેતાના બહેન
તારીખ ૦૪-૦૮-૨૦૨૫ ના સાંજે ૯ :૦૦ કલાકે અરીહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનેથી
ધીરજ ભુવન,
ગોપાલ ભુવન બસ સ્ટોપની પાછળ,
૧લે માળે,
રૂમ નંબર ૦૮.
L. B. S Marg, Ghatkopar west. Mumbai 400086.
તારીખ ૦૫-૦૮-૨૦૨૫  ના સવારે ૯ વાગ્યે રાખેલ છે.
લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🏼🙏🏼🙏🏼

Thursday, July 31, 2025

Funeral/Death


પડધરી નિવાસી (હાલ બોરીવલી)
સ્વ. નેમચંદ પાશવીર પટેલના પુત્ર
અનંતરાય (ઉં.વ.૮૯)
તે સ્વ. નિરંજનાબેનના પતિ,
તે સ્વ.કુમુદચંદ્ર,સ્વ.છબીલદાસ,સ્વ.મનહરલાલ,સ્વ.જેઠાલાલના ભાઈ,
તે હિનાબેન, રેખાબેન, ધીરેન, દિવ્યેશના પિતાશ્રી,
તે સ્વ. દામજી ઉકાભાઇ દોશી ( વાંકાનેર) ના જમાઈ, 
તે મહેશકુમાર, કિરણકુમાર, મનીષાબેન, પારૂલબેનના સસરા,
તે ધ્વની, અચીરા, પર્વના દાદાજી,
તે કૌશિક, અંકિતા, નીરવ, હેતલના નાનાજી 
ગુરુવાર તા. ૩૧-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા ગુરુવાર તા.૩૧-૦૭-૨૦૨૫ તેમના નિવાસ સ્થાને થી દૌલત નગર  સ્મશાનભૂમિ,બોરીવલી ( ઇસ્ટ) જવા નીકળશે સમય ૬:૦૦ PM

Address - 
Rokadia Apartment, 
A/404, Rokadia lane, 
Borivali (W)

Dhiren Patel
9324253887
Divyesh Patel
9867227821
(લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🏽🙏🏽🙏🏽

Monday, July 28, 2025

Funeral/Death



વાંકાનેર ‌નિવાસી હાલ ભાયંદર 
માતુશ્રી પ્રભાબેન રમણીકલાલ સંધવીના સુપુત્ર ‌
ચેતન (ઉં.વ.૫૫)
  તે સ્વ. અવંતિ, યોગેશ, ચંદ્રેશ,સ્વ નિલાબેનના ભાઈ‌, 
તે નિશાબેન, દક્ષાબેન, નેહાબેનના દિયર, 
તે મુકેશભાઇ વોરાના સાળા,
તે ધરતી દેવાંગકુમાર પટેલ,આકાશ,પાર્થ,ઈશીતા,સાહિલના કાકા, 
તે પરીતા મોનીશકુમાર ઝાટકિયા,અક્ષતના મામા‌, 
તે માનવ, કવિશ, દેવમના અંકલ
સોમવાર તા.૨૮-૦૭-૨૦૨૫  ના ‌રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તા.૨૮-૦૭-૨૦૨૫ ૧૧:૦૦ વાગ્યે નિવાસ સ્થાનેથી નિકળશે.

Add:  Chandresh Sanghvi 
A/303 Salasar Krupa, 
Bageshree Park, Shivsena Gally, 
Opp. Om Sai Complex, 
Bhayander West 401101.,
યોગેશભાઈ -9869630755
ચંદ્રેશભાઇ - 9821294439
આકાશ -9821111681
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 🙏🏻જય જિનેન્દ્ર🙏🏻



Wednesday, July 23, 2025

Death

 



🙏With deep sorrow and a very heavy heart, we regret to inform the sudden demise of our beloved brother BHAVESH LALITRAY DOSHI.

His last rites were performed on 22-07-2025 at Keoratala Burning Ghat.

Residence

36A, CHANDRANATH CHATTERJEE STREET.

1ST FLOOR 

BHAWANIPUR 

KOLKATA 700025

ATUL DOSHI 9831071307

DHIRENDRA DOSHI 9830231676.🙏