Monday, February 28, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી મુંબઈ 
સ્વ. ઈન્દુબેન મુગટલાલ કાનજીભાઈ દોશીના સુપુત્ર 
શૈલેષભાઈ ઉમર વર્ષ ૬૭ 
તે અનીલાબેનના પતિ, 
તે ચિ. અંકુરના પિતાશ્રી, 
તે ચિ.રુતીકાના સસરા, 
તે ચિ.રીયાના દાદા, 
તે લીનાબેન સુરેશકુમાર શેઠ તથા સ્વ.રાજેશભાઇના ભાઇ, 
તે વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી મુંબઈ સ્વ.દમયંતીબેન દલપતરાય માધવજી શાહના જમાઇ 
રવિવાર તા.૨૭-૦૨-૨૦૨૨  ના રોજ અરિહંતશરણ પામેલ છે.
હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

Death

 

ટીકર (રણ) નિવાસી (કાંદીવલી) 
ધારશીભાઈ હરજીવનભાઈ સંઘવીના ધર્મપત્ની 
ચંદ્રાબેન (૮૯) 
તે સ્વ રમેશભાઈ, પ્રકાશભાઈ, નરેશભાઈના માતુશ્રી, 
તે  જશના દાદી
તે પરમાનંદભાઇ પોપટલાલ શાહ  ઘોઘાવાળાના  દીકરી
ગુરૂવાર તારીખ ૨૪-૨-૨૨ ના  રોજ  અરીહંતશરણ પામેલ છે
ૐ શાંતિ ૐ. શાંતિ ૐ શાંતિ

Tuesday, February 15, 2022

Sunday, February 13, 2022

Friday, February 4, 2022

Death

મોરબી નિવાસી (હાલ વસઈ) સ્વ. પ્રતાપભાઈ દયાળજી મહેતાના પુત્ર 
કિરીટભાઈ (ઉં. વ. ૭૧) 
તે સ્વ. અંજુબેનના પતિ,
તે રાહુલ, શિતલના પિતા, 
તે સુનિતાના સસરા, 
તે નરેન્દ્ર, સ્વ. ધિરેન્દ્ર, સ્વ. ભૂપેન્દ્ર અને પ્રદિપના ભાઈ 
રવિવાર તા. ૩૦-૧-૨૦૨૨ના રોજ  અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, February 3, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી, 
સ્વ. ચંપાબેન  જયંતીલાલ છગનલાલ શાહના સુપુત્ર 
ઉત્તમભાઈ (ઉં. વ. ૭૩)
તે જ્યોતિબેનના પતિ, 
તે તારક, આનંદના પિતા, 
તે પૂર્વી, નીપાના સસરા ,
તે પ્રીયલ અને ઉમંગના દાદાજી,
તે ચંદ્રીકાબેન બળવંતરાય છગનલાલ શાહના ભત્રીજા,
તે સ્વ. મયાબેન મનસુખલાલ ગાંધીના જમાઈ
ગુરુવાર તા. ૦૩-૦૨-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Death



વાંકાનેર નિવાસી (હાલ ચેમ્બુર) 
સ્વ. ચંદ્રમણીબેન જયસુખભાઈ શાંતિલાલ દોશીના પુત્ર 
નીતિનભાઈ (ઉં. વ. ૫૪) 
તે રેશમાબેનના પતિ, 
તે જૈનમ તથા હિમાનીના પિતાશ્રી,
તે જતીનભાઈ, બીનાબેન કેતનભાઈ ફોફરીયાના ભાઈ, 
તે મોરબી નિવાસી સ્મિતાબેન શશીકાંતભાઈ હરગોવિંદદાસ શાહના જમાઈ, 
તે પ્રીતીબેનના દિયર 
બુધવાર તા. ૦૨-૦૨-૨૦૨૨ ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૦૪-૦૨-૨૦૨૨ ના સાંજના ૪થી ૬. 
સ્થળ: સ્મૃતિ ગુર્જર કચ્છી વાડી, સ્વસ્તિક પાર્ક, ચેમ્બુર. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, January 27, 2022

Death

લતિપર નિવાસી હાલ ભાયંદર સ્વ. ભોગીલાલ મોરારજી વોરાના ધર્મપત્ની
રૂક્ષ્મણી બહેન (ઉ વ. ૮૭) 
તે સ્વ. રાજેશભાઈ, નીતાબહેન અને દિવ્યેશભાઈના માતુશ્રી, 
તે રક્ષા બહેનના સાસુ, 
તે દર્શનના દાદી, 
તે હેમલ, નિશાંતના નાની 
તે અંકિતાના દાદી સાસુ,
તે સ્વ. કંચનબેન, સ્વ. ચંદુલાલ, પ્રવિણચંદ્ર, પ્રફુલચંદ્રના ભાભી, 
બાલાચંદ વિરપાળ મેહતાના દીકરી, 
તે સ્વ. ચમનલાલ, સ્વ. નગીનદાસ,સ્વ. દૂધીબેન અને સ્વ. વસુમતીબેનના બહેન 
ગુરુવાર તા ૨૭-૦૧-૨૦૨૨ ના રોજ   અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોને ધ્યાનમાં રાખી ને પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

 

Wednesday, January 26, 2022

Death


વાંકાનેર નિવાસી, હાલ બોરીવલી-મુંબઈ 
સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્ર
દિનેશચંદ્ર (ઉ. વ. ૭૫)
તે રમાબેનના પતિ,  
તે ભાવેન, નિશા પ્રિતેશકુમાર શાહના પિતા, 
તે તારીકા, પ્રિતેશના સસરા, 
તે સ્વ. પ્રવિણચંદ્ર,  વિનુભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, જશવંતીબેન, ભાનુબેન, સ્વ. લતાબેન, રેખાબેન, હીનાબેનના ભાઈ, 
તે સ્વ. મોહનલાલ વખતચંદ મહેતાના જમાઈ,
તે  રિયાના દાદા. સિધ્ધ ના નાના 
મંગળવાર તા. ૨૫-૧-રર ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.


Sunday, January 16, 2022

Death

ઘાંટીલા  નિવાસી (હાલ ધાટકોપર, મુંબઈ) 
માતુશ્રી રંજનબેન રવીચંદ ત્રીભોવનદાસ લોદરીયાના સુપુત્ર  
કિરીટભાઈ  (ઉં. વર્ષ  ૫૫) 
તે જીજ્ઞાબેનના પતિ, 
તે ઉર્વિશ તથા દર્પણ ના પિતાશ્રી, 
તે હિતેષભાઇ હેમલભાઈ,અમિતભાઈના ભાઈ, 
તે  અનિતાબેનના જેઠ,
તે પીનાલીબેન, હેતલબેનના દિયર, 
તે  આગમના મોટા પપ્પા, 
તે શ્વસુરપક્ષે મોરબી નિવાસી પુષ્પાબેન કાંતિલાલ રાયચંદ દોશીના જમાઈ
રવિવાર  તા. ૧૬-૦૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🌹🙏🙏


Thursday, January 13, 2022

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ) 
સ્વ. શ્રી શાંતિલાલ સૌભાગ્યચંદ શેઠના ધર્મપત્ની 
વિજયાબેન (ઉં. વર્ષ ૯૨) 
 તે સ્વ. વિજયભાઈ, મનોજભાઈ, શરદભાઈ અને નીખિલભાઈના માતુશ્રી, 
તે રીટાબેન, દક્ષાબેન, ગીતાબેન અને તૃપ્તિબેનના સાસુ,  
તે અર્પિતા, બીજલ, અંકિત, બિનિતા, આભા અને મૈત્રીના દાદી, 
તે હિતેષભાઇ સંઘાણી, અમીષભાઈ શાહ અને તજીન્દર અંકિત શેઠના દાદી સાસુ, 
તે સ્વ. સમજુબેન છગનલાલ સંઘવીના દીકરી
બુધવાર તા. ૧૨-૦૧-૨૦૨૨  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🌹🙏🙏


Sunday, January 9, 2022

Death

બોરીવલી  નિવાસી 
વિનોદભાઈ મગનલાલ  દોશી (ઉ. વ. ૯૧ ) 
તે આશિષભાઈ તથા સીમાબેનના પિતાશ્રી,
તે  ચેતના તથા અમિતભાઇના સસરા , 
તે ઇન્દિરા કિશોરભાઈ શેઠના વેવાઈ 
બુધવાર તા. ૦૫-૦૧-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સમયને હિસાબે પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏🙏🙏🙏
 

Tuesday, January 4, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ નાસિક ઇન્દુલાલ પોપટલાલ વિરપાળ મહેતાના પુત્રવધૂ 
અ.સૌ. ભાવના બેન (ઉ. વ. ૫૬ )
તે ચંદ્રેશના ધર્મપત્ની, 
શર્લીના માતુશ્રી , 
અભયના ભાભી, 
વઢવાણ નિવાસી શાહ પ્રવીણભાઈ રતિલાલ શાહના પુત્રી
મંગળવાર તા. ૦૪-૦૧-૨૦૨૨ ના રોજ અવસાન પામેલ છે. 
વર્તમાન સમય ને હિસાબે સર્વ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.