Saturday, November 18, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ-અંધેરી) 
કાંતિલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની 
કુમુદબેન (ઉં. વ. ૭૮) 
તે અલ્પેશ નીતા શાહ, નીતા ભાવેશભાઈ દોશી, મોના રોહિતભાઈ સોલાણીના માતુશ્રી, 
તે દિશા, પહેલ, દેવાંશ, વિનીતના દાદી/ નાની, 
તે પિયરપક્ષે સ્વ. વનચંદ અભેચંદ મહેતાના દીકરી 
શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
(પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.)
🙏🙏🙏🙏🙏

Friday, November 17, 2023

Funeral


કુમુદબેન કાંતિલાલ શાહ શુક્રવાર તા. ૧૭-૧૧-૨૦૨૩ ના  ગુજરી ગયા છે. 
સવારે ૧૧  વાગ્યે સ્મશાન યાત્રા નીકળશે   
સરનામું - અલ્પેશ શાહ
એવરગ્રીન વૂડ્સ બિલ્ડીંગ (માધવ બાગ), 
બી-વિંગ , ૨૦૧ ,૨ જો માળ, 
એમ.વી.રોડ, અરસા હોટેલની સામે, 
અંધેરી-ઈસ્ટ
મુંબઈ: ૪૦૦૦૬૯ 
મો અલ્પેશ શાહ: 9699808708.
મો નીતા શાહ: 9029000921
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Thursday, November 9, 2023

Death/Funeral


 વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. અશોકકુમાર વૃજલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની 
ગં. સ્વ. સરલાબેન  (ઉં. વ. ૮૦ ) 
તે નિર્મલભાઈ ,દર્શનભાઈ અને અ. સોં. ચેતનાબેનના માતુશ્રી, 
તે  અ.સોં. આશાબેન , અ. સોં. અવની , હર્ષદકુમારના સાસુ, 
તે ચિ. ભાવિક,ચિ. જીતેન અને પલકના દાદી, 
તે સ્વ. વિનોદરાય ,સ્વ પ્રદીપભાઈ, સ્વ . હસમુખભાઈ અને સ્વ. વિનોદીનીબેન હસમુખરાય શાહના ભાભી, 
તે સ્વ. નિરંજનાબેનના દેરાણી,
તે  વર્ષાબેન અને હર્ષાબેનના જેઠાણી,
તે ટીકર (રણ ) નિવાસી હાલ વાલકેશ્વર દીપચંદ કલ્યાણજી મહેતાના દીકરી,
તે  સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. નવનીતભાઈ , નિર્મળાબેન ચીમનલાલ શાહ અને પુષ્પાબેન જમનાદાસ શાહના બેન  
ગુરુવાર તા. ૦૯-૧૧-૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા એમના નિવાસ સ્થાનેથી સાંજના ૫ :૦૦ વાગ્યે  નીકળશે.  

નિવાસસ્થાન :  ૫૦૫/૫૦૬ ,કાવેરી,
નીલકંઠ વેલી ગેટ ૧,  
સોમૈયા કૉલેજ ની બાજુમાં, 
રાજવાડી કોલોની રોડ નં . ૭ ,
ઘાટકોપર(ઈસ્ટ) , મુંબઈ -૪૦૦૦૭૭ 
|લૌકિક વ્યવહાર  બંધ રાખેલ છે |
🙏🙏🙏🙏🙏

Thursday, November 2, 2023

Death

બેલા રંગપર હાલ ભાયંદર  
સ્વ. વાલીબેન ત્રિભુવનભાઈ સવજી સંઘવીના પુત્ર 
પ્રવીણચંદ્ર (ઉ. વ. ૬૬ ) 
તે ભારતીબેનના પતિ, 
તે અમનના પિતા,
તે સ્વ. છોટાલાલના ભાઈ, 
તે સ્વ. છોટાલાલ ગુલાબચંદ શાહના જમાઈ 
ગુરુવાર તા. ૦૨-૧૧-૨૦૨૩  ના અરિહંતશરણ પામેલ છે. 
 તેમની પ્રાર્થના સભા તથા લૌકિક  વ્યવહાર બંધ રાખેલ છે
 

Wednesday, November 1, 2023

Death/Funeral


રાજકોટ નિવાસી હાલ માટુંગા મુંબઈ
ઉર્મિલાબેન (ઉ. વર્ષ. ૮૪) 
તે સ્વ. સૂર્યકાન્તભાઈ હરજીવનભાઈ સંઘવીના પત્ની,
તે ભાવના,પરેશ, રૂપેશના માતુશ્રી, 
તે ધર્મેશભાઈ, ફાલ્ગુની, વિભાના સાસુ,
તે કેવીન, ઝેનીલ, અપેક્ષાના દાદી,
તે વ્યોમા, દિશાન્તના નાની,
તે સ્વ. હરજીવનભાઈ વીરજી સંઘવીના પુત્રવધુ,
તે ભાનુમતી કિશોરભાઈ સંઘવીના દેરાણી,
તે સ્વ. કુંદનબેન બિપીનચંદ્ર સંઘવી,સુનંદાબેન પ્રવિણચંદ્ર સંઘવી,  જયશ્રીબેન રાજેન્દ્ર સંઘવી,સ્વ. નીરુબેન સુરેશભાઈ સંઘવીના જેઠાણી,
તે સ્વ. કાંતાબેન હીરાલાલ શાહ, સ્વ. સુશીલાબેન ભુપતરાય મેહતા, સ્વ. રંજનબેન વસંતભાઈ કામદારના ભાભી, 
તે પીયર પક્ષે સ્વ. વીરચંદ સોમચંદ મેહતાના દિકરી,
તે હસમુખભાઈ , ચંદ્રવદનભાઈ , અરુણાબેન અશોકભાઈ શાહ, ભારતીબેન દિનેશભાઇ દોશી,ચારુલતાબેન અશોકભાઈ વોરાના બેન
બુધવાર તા. ૧-૧૧-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા.૨-૧૧-૨૦૨૩ ના સવારે ૭.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે 
લૌકિક વ્યવહાર બંધ છે
પ્રાર્થના સભા રાખેલ નથી
૨૦૧, પદ્માવતી એપાર્ટમેન્ટ,
ટી. એચ. કટારીયા માર્ગ,
અજય શોપિંગ સેંટર ની સામે
માટુંગા પશ્ચિમ,મુંબઈ - ૪૦૦૦૧૬

Death/Funeral

 


Thursday, October 26, 2023

Wednesday, October 25, 2023

Tuesday, October 24, 2023

Death/Funeral


વાંકાનેર નિવાસી સ્વ. પોપટલાલ મનસુખલાલ દોશીના ધર્મ પત્ની 
વિજયાબેન 
તે સ્વ. શૈલેશકુમાર, સ્વ. દેવેન્દ્રભાઈ, સ્વ. હર્ષાબેન તથા મુકેશભાઈના માતુશ્રી, 
તે સ્વ. શાંતિલાલ મનસુખલાલ દોશી ના ભાભી, 
તે  નીરવ, કૃતાર્થ, વિનીત અને અર્પિતાના દાદી, 
તે દેવાંશના મોટા દાદી 
આસો સુદ ૧૦ ને મંગળવાર તા. ૨૪-૧૦-૨૦૨૩  ના રોજ નવકારમંત્રનુ સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.  
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાને થી બપોરે ૦૨:૦૦ વાગ્યે નીકળશે.   
નિવાસ સ્થાન 
મુકેશ પોપટલાલ દોશી, 
"ગૌતમ નિવાસ", 
ઓઝા શેરી, 
જૈન દેરાસર ની બાજુમાં, 
વાંકાનેર  
🙏🙏🙏


Saturday, October 21, 2023

Death

 

 

વાંકાનેર નિવાસી હાલ અંધેરી 
ગં. સ્વ. દમયંતીબેન ચીમનલાલ દોશી 
તે પ્રદીપભાઇ, ગીરીશભાઇ, મીનાબેનના માતુશ્રી, 
તે સ્વ. જેવતભાઇ, શાંતિભાઇ, શાંતાબેન રતિલાલ પટેલ તથા લીલાવંતીબેન ગુણવંતરાય સંઘવીના ભાભી, 
તે ઇલાબેન, કલ્પનાબેન, જયેશભાઇ મહેતાના સાસુ, 
તે દર્શન-કોમલ, સાગર-હેતવી, તોરલ-પાર્થીવ, અમી-કુશલ, સાગર-કોમલ તથા ધરાના દાદી-નાની, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સમજુબેન દલપતભાઇ મોતીચંદ શેઠના પુત્રી 
ગુરુવાર તા. ૧૯-૧૦-૨૩ ના અરિહંતશરણ પામેલ છે
તેમની ભાવયાત્રા શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના ૪થી ૬. 
ઠે. ચતવાની બેન્કવેટ હોલ, 
તેલી ગલી, 
અંધેરી (ઇસ્ટ) 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, October 19, 2023

Tuesday, October 3, 2023

Death/Funeral


વાંકાનેર હાલ મુંબઇ 
રોહિતભાઇ મણિલાલ શેઠના ધર્મપત્ની 
ઇલાબેન (અમીતાબેન) (ઉં. વ. ૭૩) 
તે હિતેશ તથા ચૈતાલીના માતુશ્રી,
તે કવિતા તથા સત્યનના સાસુ, 
તે વીશા, અક્ષિતના દાદી, 
તે સ્વ. ગુણવંતીબેન, સ્વ. વસંતભાઇ, સ્વ. રમીલાબેન, જીતેન્દ્રભાઇ, જાગૃતિબેનના ભાભી, 
તે પિયરપક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ડો. લાલભાઇ સુખલાલ શાહની સુપુત્રીનું  
સોમવાર તા. ૨-૧૦-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Monday, October 2, 2023

Death

 

વાંકાનેર નિવાસી (હાલ સોનગઢ  મુંબઈ) 
પ્રફુલ્લભાઈ પ્રભુલાલ સપાણીના ધર્મપત્ની 
અરુણાબેન (ઉંમર વર્ષ ૭૩) 
તે નેહા -મેઘા - વિકીના માતુશ્રી, 
તે આશિષ, આદર્શ, અમીના  સાસુ, 
તે ક્રિશા,મેહર,માયરા,આશવી,અહમ,અક્ષતના દાદી/નાની, 
તે જ્યોતિબેન જયેન્દ્ર કુમાર શાહ, સ્વ. મહેન્દ્રભાઇ- સ્વ. મીનાબેન , વિજયભાઈ-અમિતા, ભારતીબેન પંકજભાઈ રવાણી, જયશ્રીબેન દિલીપભાઈ શાહ, તથા સુનિલભાઈ-પૂર્વીના બંધુ પત્ની ,
તે પિયર પક્ષે સ્વ. સુખલાલ અમૃતલાલ શાહના દીકરી, 
તે  સ્વ. રશ્મિકાંત,દેવેન, પ્રતિભાબેન, બીનાબેનના બેન
નું  રવિવાર તા.૦૧ -૧૦-૨૦૨૩ ના રોજ દેહ પરિવર્તન થયેલ છે.
સદગતની પ્રાર્થના સભા 
શનિવાર તા. ૦૭-૧૦-૨૦૨૩ના રોજ બપોરના ૩:૩૦ થી ૫:૦૦   
લવંડર બાગ ,
૯૦ ફીટ રોડ,
ગરોડિયા નગર,
પહેલે માળે ,
સ્વામિનારાયણ મંદિરની બાજુમાં,
ઘાટકોપર ઈસ્ટ,
મુંબઈ ૪૦૦૦૭૭ 
ખાતે રાખેલ છે. 

Death



વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
સ્વ..નરેન્દ્ર ભાઈ વાડીલાલ દોશીના સુપુત્ર 
અજયભાઈ (ઉં. વ. ૫૭) (રોનક બેલ્ટ)
તે બીનાબેનના પતિ,
તે  બ્રિજેશભાઈ,  યશભાઈના પિતાશ્રી, 
તે રાજુભાઈ, બીનાબેન મુકેશભાઈ પારેખ, સોનલબેન હિતેશભાઈ શેઠ, શિલ્પાબેન મેહુલભાઈ મહેતાના મોટાભાઈ, 
તે શાહ નવીનચંદ્ર ભુદરલાલ ( વાંકાનેર ) ના જમાઈ 
સોમવાર તા.૦૨-૧૦- ૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમનું ઉઠમણુ સોમવાર તા.૦૨-૧૦- ૨૦૨૩  ના રોજ સાંજે ૫:૦૦ વાગે રાખેલ છે. 
સ્થળ : વર્ધમાન નગર ઉપાશ્રય, 
વર્ધમાન જૈન દેરાસર ની બાજુમા, 
પેલેસ રોડ
રાજકોટ
વાડીલાલ લીલાધર દોશી પરિવારના જય જિનેન્દ્ર
રાજુભાઈ દોશી 6352284473
બ્રિજેશ દોશી 9726297027
યશ દોશી 7623807177
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે