Monday, May 19, 2025

શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજનશાળા સંઘ, વાંકાનેર સરક્યુલર

શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજનશાળા સંઘ, વાંકાનેર

🙏🏻🙏🏻 પ્રણામ 🙏🏻🙏🏻

સહર્ષ જણાવાનું કે ઘણા સમયથી બધાની ઈચ્છા હતી કે વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજનશાળામાં બધા રૂમો A/C થઈ જાય તે ભાવનાને ધ્યાનમાં લઈ દરેક રૂમો  A/C  કરેલ છે.....

સહર્ષ જણાવાનું કે આપણા 
વાંકાનેરના વતનીઓએ અમોને ખુબજ સરસ સહકાર આપી બધા રૂમોમાં  A/C નો લાભ લેવા સ્વીકાર કરેલ છે....

દરેક રૂમના A/C લાભાર્થી મળી ગયેલ છે. તે પરિવારોની શ્રી વિશાશ્રીમાળી તપગછ જૈન ભોજનશાળા સંઘ તથા કમિટી મેમ્બરો ભુરી ભુરી અનુમોદના કરીએ છીએ.....

લાભાર્થી પરિવારના નામોની યાદી 

🌷  જયશ્રીબેન મનુભાઈ કાંતિલાલ શેઠ પરિવાર ( હાલ - મુંબઈ ) = 1 A/C

🌷 સ્વાતિબેન વિપુલભાઈ શાહ પરિવાર ( હાલ - મુંબઈ ) = 1 A/C

🌷 પુષ્પાબેન મણિલાલ શાહ, હસ્તે ચારુબેન શૈલેષભાઈ શાહ પરિવાર (હાલ - મુંબઈ ) = 1 A/C

🌷. એક સદ્દગૃહસ્થ પરિવાર (હાલ - વાંકાનેર ) = 1 A/C

🌷 વ્રજલાલ દેવજીભાઈ મહેતા પરિવાર (હાલ - મુંબઈ ) = 1 A/C

🌷 જીવરાજ વલમજીભાઈ  મહેતા (ઘીયાવાડ વાળા) પરિવાર (હાલ - વાંકાનેર) = 5 A/C

આ દરેક પરિવાર વાંકાનેર / બહારગામ રહેતા દરેકનો અમોને હમેશા સાથ અને સહકાર મળે છે હર હમેશ અમારી સાથે હોય એવી અનુભૂતિ આપે છે....

લાભાર્થી દરેક પરિવાર સંઘની સેવા માટે ઉમદા ભાવના તથા તત્પરતા ખરેખર અનુમોદનીય છે. 

અમો દરેક પરિવારની ભુરી ભુરી અનુમોદના કરીએ છીએ......

લી.વિશાશ્રીમાળી તપગ
ચ્છ જૈન ભોજનશાળા
પ્રમુખ: મુકેશભાઈ પોપટલાલ દોશી 
M: 9825989457

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ સરક્યુલર

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ
આયોજિત
શતાબ્દી વર્ષ નિમિત્તે
પાલિતાણા તીર્થ યાત્રા પ્રવાસ

સંઘપતિ: ( ₹ ૩,૦૬,૦૦૦/-)
માતુશ્રી પુષ્પાબેન હિંમતલાલ વનેચંદભાઈ લોદરીયા પરિવાર
હસ્તે: શ્રીમતી બીનાબેન - ભીખુભાઈ, વિરલ - વિધિ, હેતના  - જૈનમ

સહયોગી દાતા: ( ₹ ૫૪,૦૦૦/-)
1. માતુશ્રી કલાબેન ભુપતભાઈ વાડીલાલ મહેતા પરિવાર
2. માતુશ્રી પુષ્પાબેન દિનેશભાઈ હિંમતલાલ શાહ હસ્તે: અ. સૌ. દીપ્તિબેન દીપકભાઈ શાહ
3. માતુશ્રી ફાલ્ગુનીબેન કેતનભાઈ નવલચંદ શાહ હસ્તે: જીનલ - દર્શી
4. માતુશ્રી લલિતાબેન જેવતલાલ દોશી વાંકાનેર વાળા હસ્તે: શ્રીમતી હરગૌરીબેન (હેમાબેન) કિશોરભાઈ શેઠ (ભિવંડી-થાણે)
5. શ્રીમતી સૂર્યબાળાબેન રમણીકલાલ વનેચંદ મહેતા પરિવાર
6. માતુશ્રી પુષ્પાબેન મણિલાલ શાહ. હસ્તે: શ્રીમતી રંજનબેન લલિતભાઈ શાહ પરિવાર
        7.      શ્રીમતી વસુમતીબેન સૂર્યકાંતભાઈ રસિકલાલ મહેતા પરિવાર 
        8. અ. સૌ. બીનાબેન ગૌરાંગભાઈ પ્રવીણચંદ્ર શેઠ પરિવાર (કેનેડા) 
        9. અ. સૌ. દીપાલીબેન જીગ્નેશકુમાર મહેતાના વર્ષીતપ નિમિત્તે માતુશ્રી કુસુમબેન કિર્તીકુમાર હિંમતલાલ શાહ પરિવાર

સહાયક દાતા: ( ₹ ૨૭,૦૦૦/-)
1. માતુશ્રી સુશીલાબેન ઇન્દુલાલ મોહનલાલ મહેતા પરિવાર
        2. માતુશ્રી અનસુયાબેન વ્રજલાલ દેવજીભાઈ મહેતા (ઘીયાવડ વાળા)
        3.      માતુશ્રી રંજનબેન ચમનલાલ દોશી

Wednesday, May 14, 2025

Death/Funeral



વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
સ્વ. નવનીતરાય હેમતલાલ શામજીભાઈ વોરાના ધર્મપત્ની
વિનોદીનીબેન (ઉં. વ. ૭૭ )
તે મનીષના માતુશ્રી,
તે શેફાલીના સાસુ,
તે વિવાનના દાદી,
તે સ્વ. અનંતરાય, સ્વ. ગુણવંતરાય, સ્વ. હસમુખભાઈ, જગદીશભાઈ, ભરતભાઈના બંધુ પત્નિ ,
તે જશવંતીબેન રમણીકલાલ શાહ તથા સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ શાહના ભાભી,
તે કંચનબેનના દેરાણી,સ્વ.લતાબેન,હર્ષાબેન,દિવ્યાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે સ્વ. ભોગીલાલ રાયચંદ મેહતાના દીકરી,
તે સ્વ. શિરીષભાઈ, નૌતમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઈ, ભરતભાઇ, અભયભાઈ, સ્વ. અનિલભાઈ, વિજયભાઈના બેન
બુધવાર તા. ૧૪-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેની સ્મશાન યાત્રા તેમના નિવાસ્થાનેથી બપોરના ૪:૦૦ કલાકે
પવનહંસ સ્મશાનગૃહ, વિલેપાર્લે વેસ્ટ ખાતે જવા નીકળશે
નિવાસસ્થાન
એ 603, ગોકુલ ડિવાઇન,
ઇરલા,
એસ.વી.રોડ, વિલેપાર્લે વેસ્ટ
મુંબઈ ૪૦૦૦૫૬

🙏🙏🙏🙏🙏🙏🙏 

Death / Funeral


 

મૂળ મોરબી નિવાસી, હાલ ઘાટકોપર, મુંબઈ 
સ્વ.શાંતાબેન હિંમતલાલ શાહના સુપુત્ર 
ચમનલાલ (ઉ. વ. ૮૭)  
તે રસીલાબેનના પતિ, 
તે અભયના પિતાશ્રી, 
તે ઉર્મીના સસરા, 
તે વીરના દાદા, 
તે સ્વ. દિનેશભાઈ, કિર્તીભાઈ, કિશોરભાઈના મોટાભાઈ, 
તે સ્વ. સુખલાલ મોહનલાલ મહેતાના જમાઈ, 
તે સ્વ. જયંતિભાઈ, સ્વ. કેશવલાલ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. સુર્યકાંતભાઈ, સ્વ.કમળાબેન અને સુશીલાબેનના બનેવી 
બુધવાર તા. ૧૪-૫-૨૫ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની સ્મશાનયાત્રા તેમના નિવાસ સ્થાનેથી સાંજે ૭ કલાકે નીકળશે 
નિવાસ સ્થાન: 
એ-૪, પારેખ માર્કેટ, 
એમ. જી. રોડ, 
સુરભી જ્વેલર્સની પાછળ, 
ઘાટકોપર (ઈ), 
મુંબઈ - ૪૦૦૦૭૭.

📱અભય શાહ :- 9867110083
📱ઉર્મી શાહ:- 9022088041

🙏લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા રાખેલ નથી.🙏

Death


મોરબી નિવાસી હાલ વિલેપાર્લા
સ્વ. સુખલાલ રાજપાળ શાહના પુત્ર
સ્વ. ચંદ્રવદનભાઈના ધર્મપત્ની
સરલાબેન (ઉં.વ. ૮૦)
તે ભાવિક, પૂજાના માતુશ્રી,
તે રાખી, દેવાંગભાઈના સાસુ,
તે ક્રેયા, યુગના દાદી,
તે સ્વ. દીપચંદભાઈ પ્રાગજીભાઈ મહેતાના દીકરી
શનિવાર તા. ૧૦-૫-૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 

Tuesday, May 13, 2025

Funeral/Death




 વાંકાનેર નિવાસી 
સ્વ.વિનોદરાય ત્રિભોવનદાસ શાહના ધર્મપત્ની
ભાનુબેન
તે વિશાલભાઈ તથા ભાવિનીબેનના માતુશ્રી
તે વૃતના દાદી 
મંગળવાર તા. ૧૩-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયા છે 

તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન પ્લોટ નં ૬૪, વિવેકાનંદ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર સામે, રાજકોટ રોડ, વાંકાનેરથી સાંજે ૬:૩૦  વાગ્યે નીકળશે...
🙏🙏🙏🙏🙏🙏

અવસાન

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી હાલ મુંબઈ, 
સ્વ. રમણીકલાલ નવલચંદ મહેતાના પુત્રવધૂ 
તથા 
સ્વ. દિલીપભાઈ મહેતાના ધર્મપત્ની 
ગં. સ્વ. ચંદ્રિકાબેન (ઉં. વ. ૭૫) 
ચિંતન તથા ભૈરવના માતુશ્રી, 
શ્રધ્ધા તથા માનસીના સાસુ,
વાંકાનેર નિવાસી સ્વ. પ્રભુલાલ પ્રાણજીવનભાઈ શાહના દીકરી 
શનિવાર તા. ૧૦-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Tuesday, May 6, 2025

Death



મૂળ હડમતીયા - વાંકાનેર, હાલ કલકત્તા નિવાસી
સ્વ. સુશીલાબેન-ચંદુલાલ માણેકચંદ ગાંધીના સુપુત્ર
કમલેશભાઈ ઉ.- ૬૫) 
તે કલ્પનાબેનના પતિ, 
તે હિતેષના પિતાજી, 
તે પ્રિયંકાના સસરાજી, 
તે સ્વ.ધીરજલાલ, સ્વ.ધનવંતભાઈ, સ્વ.અરવિંદભાઈ, સ્વ. રમેશભાઈ, કિરીટભાઈ, સાધનાબેન અને સ્વ.ગીતાબેનના ભાઈ,
સોમવાર તા. ૫-૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા રાખેલ નથી.
📱હિતેષ કમલેશભાઈ ગાંધી :- +917044481737
📱સાધનાબેન નવીનકુમાર દોશી :-+917890748644
🙏🙏🙏🙏🙏 

Monday, May 5, 2025

Funeral/Death


વાટાવદાર નિવાસી (હાલ મલાડ ) 
સ્વ. લાભકુવરબેન ચંદુલાલ મણીલાલ મહેતાના સુપુત્ર  
કિશોરભાઈ (ઉં.વ.૬૪) 
તે દીપાબેન ના પતિ,
 તે યોગેશભાઈ, ભરતભાઇ તથા અંજનાબેન પરેશ સંઘવીના ભાઈ,
તે ધર્મીલ તથા અભિષેકના પિતા, 
તે  દિક્ષીના સસરા,  
તે કનકભાઈ કચરાભાઈ શાહ ના જમાઈ
સોમવાર તા.૦૫-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
અંતિમ યાત્રા નિવાસ સ્થાને થી ૧૧ વાગે નીકળી મલાડ(વેસ્ટ) 
ન્યુ એરા ટોકીઝની બાજુમાં સ્મશાને પહોંચશે.

નિવાસ સ્થાન:
૫૦૧,C-વિન્ગ,
વલ્લભ દર્શન, 
પોદ્દાર રોડ, ગોળ ગાર્ડનની બાજુમાં, 
મલાડ (ઈસ્ટ) મુંબઈ -૪૦૦૦૯૭
🙏🙏🙏🙏🙏
તેમના આત્મશ્રેયાર્થે શત્રુંજય ભાવ યાત્રા ગુરુવાર તા. ૦૮-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે

સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ( મોટો ઉપાશ્રય),
પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
🙏🙏🙏🙏🙏

Monday, April 28, 2025

Death

 

ખાખરેચી નિવાસી હાલ અમદાવાદ
દેવશીભાઈ કાલીદાસ સંઘવી ના  પુત્ર 
દિનેશભાઈ (ઉ.વ.૬૦)  ‌
તારીખ  ૨૮-૦૪-૨૫ ના રોજ અરીહંત શરણ પામેલ છે
🙏🙏🙏🙏🙏🙏

Thursday, April 24, 2025

Thursday, April 17, 2025

Funeral/Death



મોરબી નિવાસી કાંદિવલી,મુંબઈ 
સ્વ. વિનોદરાય કેશવલાલ નેણશીભાઇ મેહતાના પત્ની
જ્યોત્સનાબેન  (ઉ . વ. ૮૦) 
તે અમી, જયદીપ, નેહાના માતુશ્રી,
તે કેતનભાઈ શાહ ,બિંદુ અને દિનેશભાઈ કપાસીના સાસુ,
તે નીલ, નિશિત,જાહનવી, બિન્સીના દાદી, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી
ગુરુવાર  તા.૧૭-૪-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા ૧૧:૦૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળી 
દહાણુકાર વાડી સ્મશાન ભૂમિ, કાંદિવલી (west) જશે
નિવાસ સ્થાન 
C/702, Harmony Society, 
Damodar Wadi, Ashok Nagar ,
Kandivali (E) 
🙏🙏🙏🙏🙏
તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૦-૪-૨૫ ના ૩થી ૫ 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, 
પાંચમે માળે,  પારેખ ગલી કોર્નર, 
એસ. વી. રોડ, 
કાંદિવલી (વેસ્ટ). 
ખાતે રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏