અરણીટીંબા નિવાસી હાલ કાંદીવલી
બચુભાઈ જેચંદભાઈ શાહના ધર્મપત્ની
કમલાવંતીબેન (ઉ. વ. ૮૮)
તે કુંદનભાઈ, સ્વ. મીનાબેન, દક્ષાબેનના માતુશ્રી,
તે નુતનબેન, વસંતભાઈ મહેતાના સાસુ,
તે ચૈતાલી, રાધાના દાદી,
તે સુમીત, શીતલ, સંકેતના નાની,
તે ધોરાજી નિવાસી હાલ કાંદીવલી હરીલાલ રામજીભાઈ વસાના સુપુત્રી,
તે ચંદ્રકાંતભાઈના બેન
મંગળવાર તા. ૨૯-૯-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગો ને લક્ષમાં રાખીને પ્રાર્થના સભા તથા લૌકીક વ્યવહાર બંઘ રાખેલ છે.