વાંકાનેર નિવાસી સ્વ. જેવતલાલ મોનજી દોશીના ધર્મપત્ની
નિર્મલાબેન જેવતલાલ દોશી
તે કલ્પનાબેન પરેશભાઈ શાહ, જયેશભાઇ, વિજયભાઈ અને ચેતનભાઈના માતુશ્રી
તે પિયર પક્ષે ખાખરેચી નિવાસી (મુલુંડ) પ્રાણજીવન નાગજીભાઈ સંઘવીના દિકરી
તે ચિમનભાઈ, છબીલભાઈ, લલિતભાઈ, સ્વ અનીલભાઈ તથા રંજનબેન કિશોરભાઈ વખારીયા, સ્વ પુષ્પાબહેન પ્રવિણભાઇ શેઠના બહેન
સોમવાર તારીખ ૨૨-૧૧-૨૧ ના રોજ અરીહંત શરણ પામેલ છે
ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ
વિજયભાઈ દોશી mobile No 9662353935
ચેતનભાઈ દોશી mobile No 9898974496


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.