🙏અરિહંત શરણ🙏
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ-ભાયંદર
પંકજભાઇ નવલચંદ બેચરદાસ દોશી ના ધર્મપત્ની
અ.સૌ. બીનાબેન ઉમર વર્ષ ૫૫.
તારીખ ૦૭-૦૬-૨૦૨૦ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે
તે અક્ષય તથા જીનલના માતુશ્રી ,
તે નીધિ અને પાર્થકુમારના સાસુજી,
તે ધુનના નાની ,
તે સુરેશભાઇ,દિનેશભાઇ,નવીનભાઇ, ભાનુબેન,ચંદ્રિકાબેન,
ચારુબેન,ભારતીબેનના બંધુપત્ની,
તે અ.સૌ. ધીરજબેન,અ.સૌ.જ્યોત્સનાબેન,અ.સૌ.ઈલાબેનના દેરાણી.
પિયર પક્ષે બોટાદ નિવાસી સૌભાગ્યચંદ ગીરધરલાલ શાહના દીકરી,
નિર્મળભાઇ તથા વિમલભાઇના બેન.
હાલના સંજોગો અનુસાર પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
A/૨૦૨, કાજલ
વિણા હોટલની બાજુ માં
સ્ટેશન રોડ, ભાયંદર વેસ્ટ,
૪૦૧૧૦૧
Face Book
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.