વિપુલ પ્રદ્યુતભાઈ મહેતા
જન્મ : ૧૦-૦૭-૧૯૬૯ અરિહંત શરણ :૨૭-૦૬-૨૦૨૦
મોરબી નિવાસી હાલ કાંદીવલી અનસુયાબેન પ્રદ્યુતભાઈ હિંમતલાલ મહેતાના સુપુત્ર
વિપુલભાઈ ઉ. વ. ૫૧
અષાઢ સુદ છઠ, શનિવાર ને તારીખ ૨૭-૦૬-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તે નિશાના પતિ
તે અર્પિત અને વિનીતના પિતા
તે વાંકાનેર નિવાસી અનિલભાઈ દલપતભાઈ સપાણીના જમાઈ
હાલના સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર સંપૂર્ણ બંધ રાખેલ છે
https://www.facebook.com/mvj.samaj/posts/2968294343289146
https://www.facebook.com/mvj.samaj/posts/2968294343289146


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.