વાંકાનેર નિવાસી (હાલ મલાડ)
કિશોરભાઈ જયંતીલાલ મહેતાના ધર્મપત્ની
અ. સૌ. હંસાબેન (ઉં.વ.૭૪)
તે પ્રીતિબેન, શ્રેયાંશ , નિર્મળ તથા હિરલના માતુશ્રી
શનિવાર તા.૨૫-૧-૨૦૨૫ ના દિને અરિહંત શરણ થયા છે.
તેઓશ્રીની અંતિમયાત્રા
રવિવાર તા.૨૬-૧-૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
નિવાસસ્થાન:-
ભરત અપાર્ટમેન્ટ,
અસ્પી નુતન સ્કૂલ સામે,માર્વે રોડ, મલાડ વેસ્ટ
અગ્નિદાહ સ્થળઃ
મલાડ વેસ્ટ - ન્યુઈરા સિનેમા પાસે
**********
શ્રી સીમંધરસ્વામિને નમ : 🙏
વિશ્રાન્તિની સુખ શાંતિમાં તુજ ખોળાનું હતું જ સુખ 😊
ખોબા ભરીને આપ્યો પ્રેમ સહાનુભૂતિની હતી જ્યાં ભૂખ 💖
કવચિત જ મળે માતા કેરું આવું રત્ન આ બ્રહ્માંડમાં 🌏
તુજ ખોળે અમ અવતરણ આનાથી સર્વોચ્ચ શું હોય અમારી શાન મા ✨
છિનવાઈ માતાની છત્રછાયા...
વહાલસોયી માતા ચાલી, 💐
પ્રભુ સીમંધરની પામવા માયા! 🙏
અત્યંત હૃદયની શુભભાવોની સ્પર્શના કરવા...
માતુશ્રી હંસાબેન કિશોરભાઈ મહેતાના અરિહંતશરણ અવસરે આયોજન કરેલ
ભક્તિ રથ સારથી:શ્રી નિમેષ શાહ અને સાથી કલાકારો... દ્વારા પ્રસ્તુત
શ્રી મહાવિદેહ ક્ષેત્રની ભાવયાત્રા પ્રસંગે પધારી અમ પરિવાર ને અનુગ્રહિત કરશો 🙏
જે માતાએ પ્રભુની ઓળખાણ કરાવી... 🙌
જે માતાએ પ્રભુભક્તિનાં ગાન શીખવ્યાં... 🎶
જે માતાએ સુખાયુનાં વરદાન આપ્યાં... 🌸
એ વાત્સલ્યના ગુલિસ્તાનના ઉપકારોનું સ્મરણ સહજ જ થાય... 🌼
વિ. સં. ૨૦૮૧, પોષ વદ અમાસ, બુધવાર,
તા. ૨૯-૦૧-૨૦૨૫
🕰️ સમય : ૯:૦૦ થી ૧૧:૩૦
📍સ્થળ :
સેઝ બેન્કવેટ
સેઝ પ્લાઝા, માર્વે રોડ, નેક્સટ ટુ નૂતન વિદ્યાલય, મલાડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૪
✍️
માતુશ્રી વીરબાળાબેન જયંતીલાલ મહેતા પરિવાર ✨
લૌકિક વ્યવહાર અને શોકપ્રકાશને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે.
સફેદ વસ્ત્રો પરિધાન નિષેધ છે
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.