મોરબી નિવાસી
મનહરલાલ ઝવેરચંદ મહેતા
તે જયેશભાઇ, હિનાબેન , પુનિતાબેનના પિતાશ્રી,
તે હેતલબેન, ભરતકુમાર મહેતા અને સમિરકુમાર સંઘવીના સસરા,
તે પુજનના દાદા,
તે (ટંકારા વાળા) સ્વ અંબાવીદાસ વલ્લભદાસ શાહના જમાઈ
રવિવાર તા. ૧૯-૦૧-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે
સદગતનુ ઉઠમણુ સોમવાર તા. ૨૦-૦૧-૨૦૨૫ રોજ સવારના ૧૦:૦૦ કલાકે દરબાર ગઢ જૈન ઉપાશ્રયમાં રાખેલ છે.
લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.