Thursday, October 29, 2020

Saturday, October 17, 2020

Death


 🙏ArihantSaran🙏
મોરબી નિવાસી  હાલ મુલુંડ મુંબઈ 
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર 
વિમલ  ઉમર વર્ષ ૫૮, 
તે પૂનમબેનના પતિ  
તે ઋષભ અને અમીના પિતાશ્રી 
તે મહેશભાઈ, ભુપેન્દ્રભાઈ , નરેન્દ્રભાઇ, મુકુંદભાઈ , રજનીકાંત , દીપકભાઈ તથા વસુમતી મહેશકુમાર મેહતાના   લઘુબંધુ, 
તે દિવ્યેશ  અને જાગૃતિ રાકેશ સંઘવીના વડીલબંધુ,   
તે શ્રી ધરમશી માવજી સલોટ ભંડારીયાવાળાના જમાઈ  
તા.. ૧૭/૧૦/૨૦૨૦  શનિવારના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે
હાલના સંજોગોને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, October 14, 2020

Death

રાજકોટ નિવાસી હાલ સાંતાક્રુઝ 
સ્વ. હરજીવન વીરજી સંઘવીના પુત્ર 
બીપીનચંદ્ર (ઉં.વ. ૮૩) 
તે કુંદનબેનના પતિ. 
તે નીલેશ, બીનાના પિતા. 
તે કવિતા, સમીરકુમારના સસરા. 
તે સ્વ. કિશોરભાઈ, સૂર્યકાંતભાઈ, સ્વ. પ્રવિણચંદ્ર, સ્વ. રાજેન્દ્રભાઈ, સુરેશભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. રંજનબેનના ભાઈ. 
તે સ્વ. ભોગીલાલ કેશવજી શાહના જમાઈ 
મંગળવાર, તા. ૧૩-૧૦-૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Tuesday, October 13, 2020

Death


જુના ઘાટીલા નિવાસી હાલ દાદર મુંબઈ 
લોદરિયા કશળચંદ હરજીવનના પુત્ર 
રાજેશભાઈ ઉંમર વરસ ૬૨ 
તે રક્ષાબેનના પતિ,
તે નવીનભાઈ, રજનીભાઈ, જગદીશભાઈ, બીપીનભાઈ, નીલમબેન ધીરેન્દ્ર સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના ભાઈ,
તે નીમચંદભાઈ, મગનભાઈ, પ્રાણજીવનભાઈ, અંબાલાલભાઈના ભત્રીજા, 
તે શ્વશુર પક્ષે વલસાડ નિવાસી કાંતિલાલ નરોતમદાસના જમાઈ મંગળવાર તા. ૧૩-૧૦-૨૦૨૦ ના રોજ  અરિહંત શરણ થયેલ  છે.
વર્તમાન સંજોગો ને અનુસરીને લૌકીક વ્યવહાર રાખેલ નથી
🙏 જય જિનેન્દ્ર🙏

Sunday, October 11, 2020

Death


 મૂળ વતન ખાખરેચી નિવાસી હાલ બોરીવલી 
 સ્વ. તારાબેન વલમજી ભાઈ વોરા ના સુપુત્ર 
હર્ષદભાઇ વલમજી વોરા  ઉંમર વર્ષ: ૬૭
તા. ૧૧-૧૦-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તે મીનાબેનના પતિ,
તે પારસ અને ફાલ્ગુનીના પિતાશ્રી,
તે તન્વી અને દેવાંગના સસરા,
તે જીનાંગના દાદા - ધૃતિના નાના,
તે રસીલાબેન દિનેશકુમાર શાહ અને જીતેન્દ્રભાઈના ભાઈ,
તે ઘાટીલા નિવાસી સ્વ અમુલખ કીરચંદ લોદરિયાના જમાઈ.
સદ્દગતના આત્માની શાંતિ અર્થે ૧૨ નવકાર ગણીને  શ્રદ્ધાંજલિ સમર્પિત કરશોજી 
સમય અનુસાર લૌકિક વ્યવહારનો વિરામ છે તેની નોંધ લેશોજી.
🙏🙏🙏

Death


 બેલા  નિવાસી (હાલ અમદાવાદ) 
મનીષ જયંતીલાલ પારેખના સુપુત્ર 
પારસ મનીષ પારેખ (ઉ. વ. ૨૮
રવિવાર તા.૧૧-૧૦-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે.
હાલ ના સંજોગો ને લક્ષ માં રાખી ને લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંઘ રાખેલ છે.

Saturday, October 10, 2020

Death

વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. કાંતાબેન પ્રવિણચંદ્ર શાહના જયેષ્ઠ સુપુત્ર 
કમલેશભાઈ (કે.પી.) (ઉં. વ. ૭૦), 
તે સ્વ. રેણુકાબેન/ભારતીબેનના પતિ, 
તે હેમલ, અંકીતના પિતાશ્રી, 
તે ચીરાગકુમાર તથા ખુશ્બુના સસરા, 
તે જામનગર નિવાસી સ્વ. વાડીલાલ નારણજી ખજુરિયા તથા જુનાગઢ નિવાસી સ્વ.અમૃતલાલ ઝવેરચંદ મહેતાના જમાઈ, 
શુક્રવાર તા. ૯-૧૦-૨૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Friday, October 9, 2020

Death


ખાખરેચી નિવાસી (હાલ ઘાટકોપર - મુંબઈ) 
મહેશભાઈ શાંતિલાલ લોદરીયાના ધર્મપત્નિ  
શારદાબેન (ઉ. વ. ૬૬) 
તે હિમાંશુ, હિરેનના માતુશ્રી, 
ભાવીકાના સાસુ, 
કાંક્ષી, કક્ષના દાદી, 
ઘનસુખભાઈ - કુસુમબેન, કીરીટભાઈ, ગુણવંતીબેન રમેશચંદ્ર મહેતા, ઉમિઁલાબેન અવનીકાંત શાહના ભાભી, 
પીયર પક્ષે અરણીટીંબા નિવાસી હાલ બોરીવલી સુરજબેન ભુદરલાલ રામજીભાઈ શાહના સુપુત્રી, 
અનંતરાય (અનુંભાઈ) - ભાવનાબેન, રજનીકાંતભાઈ (રાજુભાઈ) - રેખાબેન, સ્વ. જેવતલાલભાઈ (હસુભાઈ), કંચનબેન ધીરજલાલ ખંડોર, કુસુમબેન કીતીઁકુમાર શાહના બેન 
શુક્રવાર તા. ૯-૧૦-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે. 
હાલના સંજોગો ને લક્ષમાં રાખીને લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંઘ રાખેલ છે.

Tuesday, October 6, 2020

Death


મોરબી નિવાસી સોલાણી જગજીવન પોપટલાલના સુપુત્ર 
ચંપકભાઈ જગજીવન સોલાણી ઉમર વર્ષ ૮૬ 
તે  હીનાબેન જીગ્નેશભાઈ શાહ, શૈલાબેન વિનયભાઈ મહેતા તથા હિરેનભાઈ ના પિતાશ્રી, 
તે સોનલબેન ના સસરાજી, 
તે પ્રેમના દાદા 
તે વાંકાનેર નિવાસી કસ્તુરચંદ વીરપાલ દોશીના જમાઈ નો   
રવિવાર તા. ૦૪-૧૦-૨૦૨૦ ના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા સમાધિપૂર્વક દેહવિલય થયેલ છે. 
હાલના સંજોગોને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.🙏

Saturday, October 3, 2020

Samaj Utkarsh Volume 59 Issue No 9 September 2020

 

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 and 4

Sabhar Swikar Receipt Nos. 1051,1052, 1055 to 1065, 1067 to 1071 & 1211 to 1233 Pages 32, 33

Death


ટિંકરરણ નીવાસી હાલ ગાંધીધામ 
સ્વ. ઉજમશી હકમીચંદ મહેતાના સુપુત્ર 
શ્રી હસમુખ ઉજમશી મહેતા 
તા. ૦૨-૧૦-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે. 
તે હિનાબેનના પતિ  
તે કુંજલ આશિષકુમાર મહેતા , ડૉ. જિગ્નેશ, દિપા નરેશકુમાર સંધવીના પિતાશ્રી, 
તે હિરાભાઈ, પ્રભુભાઈ, નવલભાઈ, પ્રવિણભાઈ, રોહિતભાઈ, માણેકબેન, રંજનબેન અને મંજુલાબેનના ભાઈ,  
તે આશિષકુમાર મહેતા, દિપા  અને નરેશકુમાર સંધવી ના સસરા, 
તે આચીઁ અને સાનવીના દાદા, 
તે વાંકાનેર નીવાસી કરસનજી હરજીવન શાહના જમાઈ 
લૌકીક વ્યવહાર બંઘ રાખેલ છે.