બેલા નિવાસી (હાલ રાજકોટ)
હિંમતલાલ રાયચંદ પારેખ (ઝવેરી) ના પુત્ર
કૌશિકભાઈ (ઉ. વ. ૫૫)
તે અમી ના પતિ,
તે આગમ અને ભવ્યા ના પિતાશ્રી,
તે હિનલ ના સસરાજી,
તે જીતુભાઈ, ભારતીબેન, જ્યોતિબેન, સ્વ. હીનાબેન, કુંજલબેનના ભાઈ,
તે મોરબી નિવાસી મનહરલાલ રેવાશંકર દોશીના જમાઈ,
તે અશ્વિન, હિતેન્દ્ર તથા કેતનના બનેવી
સોમવાર તારીખ ૨૯-૦૬-૨૦૨૦ના રોજ અરિહંતશરણ થયેલ છે.
વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.







