Currently At : Matunga, Mumbai
Name of the deceased :Mansukhlal Jethalal Shah
Age : 97 Years
Date of Death :15-11-2014.
Wife : Late Kantaben
Daughters : Ranjanben, Late Pushpaben, Chandrakalaben, Ramilaben, Smitaben
Sons-in-Law : Mahendrakumar Gandhi, Late Kanakrai Mehta, Mahasukhlal Mehta, Pradipkumar Shah, Late Prafulchandra Parekh
Father-in-Law : Late Dipchand Khimchand Lodaria (Ghantila)
No Prayer Meeting
Eyes Donated
May His Soul rest in Eternal Peace
મોરબી હાલ માટુંગા મનસુખલાલ જેઠાલાલ શાહ (ઉં. વ. ૯૭) તે સ્વ. કાંતાબેનના પતિ. રંજનબેન મહેન્દ્રકુમાર ગાંધી, સ્વ. પુષ્પાબેન કનકરાય મહેતા, ચંદ્રકળા મહાસુખલાલ મહેતા, રમીલાબેન પ્રદીપકુમાર શાહ, સ્મીતાબેન પ્રફુલચંદ્ર પારેખના પિતાશ્રી. ઘાંટીલા નિવાસી સ્વ. દીપચંદ ખીમચંદ લોદરીયાના જમાઇ શનિવાર ૧૫-૧૧-૧૪ના અરિહંતશરણ પામેલ છે. ઠે. ૨૪, શાંતી નીકેતન, ૩૨૨, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, માટુંગા (સે., રે.), ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌ. વ્ય. પ્રથા બંધ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.