Currently At : Andheri, Mumbai
Name of the deceased :Pushpaben Navinchandra Mehta
Age : 73 Years
Date of Death :04-11-2014.
Husband : Navinchandra Mansukhlal Mehta
Sons :Vipul, Samir
Daughters-in-Law : Neeta, Priyanka
Daughter: Jigna
Son-in-Law : Parag
Brothers-in-Law (Diyar): Late Kantibhai, Late Rasikbhai
Sisters-in-Law (Nanand): Late Taraben, Late Kusumben
Brothers : Jayantbhai, Arvindbhai
Father: Late Keshavlal Dalichand Shah (Jamkandorna)
Mother : Late Shantaben
Prayer Meeting at Vishwakarma Baug, 36/37, Bajaj Road,Vile Parle (W) on Saturday, 8th November,2014 between 10 AM & 12 Noon
May Her Soul rest in Eternal Peace
વાંકાનેર નિવાસી અંધેરી નવીનચંદ્ર મનસુખલાલ મહેતાના ધર્મપત્ની સૌ. પુષ્પાબેન (ઉં. વ. ૭૩) તે વિપુલ, સૌ. નિતા, સમીર, સૌ. પ્રિયંકા, સૌ. જિજ્ઞા પરાગ ઝવેરી ના માતુશ્રી. સ્વ. કાંતિભાઈ, સ્વ. રસીકભાઈ, સ્વ. તારાબેન, સ્વ. કુસુમબેનના ભાભી. પિયર પક્ષે જામકંડોરણા શાંતાબેન કેશવલાલ દલીચંદ શાહના પુત્રી. જયંતભાઈ અરવિંદભાઈના બહેન મંગળવાર, ૪-૧૧-૧૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, ૮-૧૧-૧૪ સવારે ૧૦ થી ૧૨ સ્થળ: વિશ્ર્વકર્મા બાગ, ૩૬/૩૭ બજાજ રોડ, વિલેપાર્લા (વે.), મુંબઈ.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.