Friday, May 31, 2024

CIrcular about Stationary

શ્રી મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ મુંબઈ

નોટબુક વિતરણ તા ૩૧/૫/૨૪ તથા ૧/૫/૨૦૨૪ના રોજ

સમાજની મસ્જીદ બંદર ઓફિસથી ચાલુ છે

પણ લોકલ ટ્રેનો અનીયમિત હોવાથી 

જે જ્ઞાતિજનો નોટબુક વિતરણ માટે ન આવી શકે તેમ હોય 

તેઓને  સોમવાર તા. ૦૩-૦૬-૨૦૨૪  

અથવા 

મંગળવાર તા. ૦૪-૦૬-૨૦૨૪ ના 

બપોરે ૩:૦૦ થી ૭:૦૦ વચ્ચે 

સમાજની મસ્જિદ બંદર ખાતેની ઓફીસમાં 

આવીને નોટબુક તથા સ્ટેશનરીની વસ્તુ લઈ જવા ખાસ વિનંતી 

(ફોર્મ તથા સર્ટીફીકેટ સાથે લાવવું જરૂરી છે)

(૧ ધોરણ થી વધારે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને આપવામાં આવશે)

************************************************************





Saturday, May 18, 2024

Thursday, May 16, 2024

Monday, May 13, 2024

Death/Funeral

 


સ્વ. ઉમેદચંદ અમરચંદ પારેખના સુપુત્ર 
ચેતનભાઇ ઉમેદચંદ પારેખ (ઉં. વ. ૬૨) 
તે કલ્પનાબેનના  પતિ, 
તે સાહિલના પિતાશ્રી તથા સેજલના સસરા, 
સ્વ. પ્રેમચંદ ચંદ્રમલ શાહના જમાઈ ,
તે તરુંલતા દિલીપભાઈ શાહ, ઈલા મહેશ લોદરીયા, નલિની કેકીનભાઇ શાહ તથા પંકજભાઈના ભાઈ, 
તે  ભાવનાબેનના દિયર
સોમવાર તા. ૧૩-૦૫-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા  આજે સોમવાર તા. ૧૩-૦૫-૨૦૨૪  રાત્રિના  ૮:૩૦ કલાકે  બોરીવલી વેસ્ટ તેમના નિવાસસ્થાને થી બાભઈ Electric સ્મશાન ભૂમિ, બોરીવલી વેસ્ટ માટે નીકળશે 
 Address - Shiv Parvati. 
B/ 308, B wing, 
Satya Nagar, 
Borivali (W), Mumbai -92.
Sahil Shah 9773483298

Death/Funeral


આણંદપુર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. વિજયાબેન તથા સ્વ. વલ્લભદાસ ભગવાનજી સંઘવીના સુપુત્ર 
જીતેન્દ્ર વલ્લભદાસ સંઘવી (ઉં. વ. ૭૭)  
તે મીનાબેનના પતિ, 
તે નિશાબેન જીગ્નેશકુમાર મહેતા અને પૂર્વી પરાગકુમાર શાહના પિતાશ્રી, 
તે મોરબી નિવાસી સ્વ. હરગોવિન્દભાઈ  સુખલાલ શાહના જમાઈ, 
તે મહેન્દ્રભાઈ, દીપકભાઈ ,સ્વ. હંસાબેન કેશવલાલ શેઠના ભાઈ ,
તે ખુશી, ખ્યાતિ, વત્સલ, આયૅનના નાના
રવિવાર તા. ૧૨-૦૫-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ  પામ્યા છે.  
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી રવિવારે તા. ૧૨-૦૫-૨૦૨૪ ના બપોરે  ૧:૩૦  કલાકે નીકળી સોમૈયા ઘાટકોપર સ્મશાને  જશે .
ઠેકાણું :
મારવાડી ચાલ, 
રૂમ નં ૧૩ . પહેલે માળે ,
દેરાસર લેનના નાકે, 
ઘાટકોપર ઇસ્ટ.  
લૌકિક વ્યવહાર બંધ છે

Sunday, May 5, 2024

Death/Funeral


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ) સ્વ. છોટાલાલ માણેકચંદ શાહના સુપુત્ર કાંતિલાલ (ઉં. વ . ૯૨ )  
તે સ્વ. પ્રભાબેનના  પતિ,
 તે મહેશભાઈ, ચંદ્રેશભાઇ , વિરેશભાઈ તથા સ્વ. દેવયાનીના પિતા,
તે હિના ,નીલા અને બિનાના સસરા,
તે સ્વ. જયંતિભાઈ તથા સ્વ. ગુણીબેન દિલસુખરાય મેહતાના ભાઈ,
તે સાસરા પક્ષે વાંકાનેર વાળા સ્વ. શાન્તાબેન હેમચંદભાઈ શાહના જમાઈ 
રવિવાર તા. ૦૫-૦૫-૨૦૨૪  ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા 
રવિવાર તા. ૦૫-૦૫-૨૦૨૪ ના રોજ સાંજે ૬ :૦૦  વાગે
બોરીવલી વેસ્ટ તેમના નિવાસ્થાનેથી નીકળશે 
 Address - D/37, 401, 4th Floor, 
Yogi Villa, 
Yogi Nagar, 
Borivali (W), 
Mumbai -92.
Maheshbhai 9320878298
Chandreshbhai 9820125904
Vireshbhai 9768429443
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે,

Monday, April 29, 2024

Death/Funeral


સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર ધવલ રજનીકાંત મહેતાનુ  સોમવાર તા. ૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે. જેમની સ્મશાન યાત્રા સોમવાર તા. ૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૮:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નીકળશે.
અજય એપાર્ટમેન્ટ
૫ કોલેજ વાડી

Saturday, April 27, 2024

Death/Funeral


બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ.  ૭૬)
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિતેશ કુમારના સાસુ,
તે હર્ષિલના દાદી,
તે સ્વ.કિરીટભાઈ તથા રાજેશભાઈના ભાભી,
તે રાધનપુર નિવાસી શાંતિલાલ ભુદરદાસ મસાલિયાના દિકરી 
શનિવાર તા.૨૭-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ થયેલ છે.
 તેમની અંતિમયાત્રા ૨૭-૦૪-૨૦૨૪ ના સવારે ૧૧:૦૦ વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું: ૬૦૨,મહાલક્ષ્મી અપાર્ટમેન્ટ,
સરસ્વતી એપાર્ટમેન્ટ ની નજીક,
શક્તિ નગર, સી એસ સી રોડ નં - ૪,
દહિસર (ઇસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૮.
સ્મશાન -: દૌલત નગર, બોરીવલી(ઇસ્ટ).
🙏🙏🙏🙏🙏

Tuesday, April 23, 2024

Saturday, April 20, 2024

Friday, April 19, 2024

Death/Funeral

રાજકોટ નિવાસી મહેતા કનકરાય ખીમચંદના ધર્મપત્ની 
લતાબેન. (ઉ.વ. ૮૪)  
તે સ્વ.ભરત, ભાવના, નુતન, રૂપલ, આશાના માતુશ્રી, 
તે  બીનાબેનના સાસુ, 
તે વાંકાનેર નિવાસી શાહ કેવળચંદ પોપટભાઈના દિકરી, 
તે હરગોવિંદભાઈ, મગનભાઈ, હસમુખભાઇ ,મધુકાંતાબેન તથા જયાબેનના બેન, 
શુક્રવાર તા.૧૯-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતીમયાત્રા શનિવાર તા.૨૦-૦૪-૨૦૨૪  સવારે ૭:૦૦  કલાકે 
તેમના નિવાસસ્થાને થી નીકળશે.
કનકકુંજ, ૮ , જયરાજ પ્લોટ,  રાજકોટ.
🙏🙏🙏🙏🙏🙏🙏

Monday, April 8, 2024

Monday, April 1, 2024

Death


મોરબી નીવાસી હાલ મુંબઈ ખેતવાડી
સ્વ. મનહરલાલ હેમચંદ મહેતાના સુપુત્ર સ્વ. રમેશચંદ્રના ધર્મપત્ની 
સુશીલાબેન (ઉં. વ. ૮૦) 
તે ચિ. મયુરીના માતુશ્રી, 
તે સ્વ.  અરૂણભાઇ, નરેશભાઈ, સ્વ.  દમયંતીબેન દલપતરાય શાહ, સ્વ.  કમળાબેન હસમુખલાલ શાહ,  સ્વ.  રંજનબેન મનસુખલાલ શાહ, સ્વ.  વિનોદીનીબેન રમેશચંદ્ર શાહ તથા કુન્દનબેન ધીરજલાલ શેઠના ભાભી, 
તે સ્વ. ભાનુમતીબેન, ભાવનાબેનના જેઠાણી, 
તે હેતવી, જેનીલના નાની, 
તે પીયર પક્ષે ગાંડાલાલ રેવાશંકર મહેતાની દીકરી 
તા.  ૩૧-૦૩-૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે 
પ્રાર્થના  તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.  
સદગતના આત્મશ્રેયાથે ૧૨ નવકારનો કાઉસગ કરવો.  
તેમની અંતિમ યાત્રા તા.  ૧-૪-૨૪ ના સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી ચંદનવાડી જશે
એડ્રેસ   - 
રમેશચંદ્ર મનહરલાલ મહેતા
રૂમ નં ૪૮, ૧લે માળે, 
બદ્રીકાશ્રમ, ૨જી ખેતવાડી, 
અલંકાર સીનેમા વાળી ગલી, મુંબઈ
નરેશભાઈ ૯૭૬૯૯ ૦૦૩૫૪