રમેશભાઇ મોહનલાલ શાપરીઆ (ઉં. વ. ૭૭) તે સ્વ. જયોતિબેનના પતિ. સ્વ.
શાંતીલાલભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, બીપીનભાઇ, મહેન્દ્રભાઇ, કોકીલાબેન
ચેતનભાઇ શેઠ, ભારતીબેન નરેન્દ્રભાઇ ઉદાણીના ભાઇ. રાજુલ, કવિતા,
જીમેશના પિતાશ્રી. શ્રેણીકભાઇ, હિતેશભાઇ, પુનીતાના સસરાજી. તે સ્વ. ડો.
લાલભાઇ સુખલાલ શાહના જમાઇ ૧-૧૧-૧૫ રવિવારે અરિહંતશરણ પામેલ છ ે. બંને
પક્ષની પ્રાર્થના ૫-૧૧-૧૫ ગુરુવારે સ. ૯ થી ૧૦.૩૦. ઠે. રામજી અંદરજીની
વાડી, ચંદાવરકર રોડ, માટુંગા (ઇ.). ચક્ષુદાન- ત્વચાદાન કરેલ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago