Sunday, October 19, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ
ગં.સ્વ.વસુમતીબેન તથા સ્વ.હસમુખરાય વનેચંદ શાહના સુપુત્ર
અશોકકુમાર  
તે કિરણબેન (કવિતાબેન)ના પતિ, 
તે ધરણેન્દ્ર (પિન્ટુ )ના પપ્પા, 
તે રીટાબેન,  નીતાબેન, સ્વ.હેમન્દ્રભાઈ (ઢેબર ભાઈ)ના ભાઈ, 
તે શિલ્પાબેનના સસરા, 
તે મોક્ષના દાદા, 
તે ભાણવડવાળા સ્વ. હેમતલાલ રામજીભાઈ મહેતાના જમાઈનું  
આજરોજ રવિવાર તા.૧૯-૧૦-૨૦૨૫ના અવસાન થયેલ છે.  
તેમની સ્મશાન યાત્રા આજરોજ ૫:૦૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન ગોપાલનગર-૬, મોહિત કોમ્પલેક્ષ ખાતેથી નિકળશે 
અને રામનાથપરા મુક્તિધામ જશે.
નોંધ:- લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Mo:- 99254 55982

Saturday, October 18, 2025

Death


મોરબી નિવાસી હાલ મલાડ, 
કાંતિલાલ કેશવલાલ દોશી (ઉં. વ. ૯૪) 
તે જયશ્રીબેનના પતિ, 
તે રાજેશભાઈ, અતુલભાઇ, સોનલબેનના પિતાશ્રી,
તે પ્રીતિ, સ્વ. મીતાબેન, આરતી, દર્શનભાઈના સસરા,
તે શ્રુતિ વિરલ શાહ, શ્રેણિક, ખ્યાતિ, ધ્રુવીન, મોનીલ, તનિલ, સલોની, વિધિના દાદા, 
તે પ.પૂ. જીનેન્દ્ર વલ્લભ મ.સા., સ્વ.મનહરલાલ, સ્વ. સુમતિભાઈના મોટાભાઈ,
તે  વાંકાનેર નિવાસી સ્વ. હાકેમચંદ જુઠાલાલ શાહના જમાઈ
ગુરુવાર તા. ૧૬-૧૦-૨૫ના અરીહંતશરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Saturday, October 11, 2025

Funeral/Death

ઈન્દિરાબેન અવનીકુમાર દોશી એ સમાધિ મરણ સાથે મોક્ષ પ્રાપ્ત કર્યો છે. અંતિમ યાત્રા સાંજે ૬ વાગ્યે ઘાટકોપર  સ્મશાન  ભૂમિ જાશે. 
Date : 11.10.2025
Address : 801 Rishabhraj Vicinia, Vallabhbaug extension lane, Ghatkopar East - 400077
પ્રાર્થના સભા નથી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
*******************


મોરબી નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. અવનીકુમાર તારાચંદ દોશીના ધર્મપત્ની 
ઈન્દીરાબેન (ઉં.વ.૮૧) 
તે હિમાંશુ-શૈલા, સંજય-બીના તથા રૂપલ-પિયુષકુમારના માતુશ્રી,
તે સ્વ. ભાનુબેન-ઈન્દુભાઈ, સ્વ. ઉષાબેન- મુગટભાઈના દેરાણી, 
તે ભવ્ય-ઝીલ, દર્શ-દર્શની, રાજ-તન્વી, શિમોની તથા રેયાંશના દાદી,
તે સ્વ. પ્રવિણચંદ્ર જગજીવન શાહના દિકરી, 
તે ભરતભાઈ, મુકેશભાઈ તથા પ્રતિભાબેનના મોટાબેન
શનિવાર તા. ૧૧-૧૦-૨૫ના અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. 

રહેઠાણઃ 
હિમાંશુભાઈ અવનીકુમાર દોશી,
૮૦૧ - ઋષભરાજ વિસીનિયા, 
વલ્લભબાગ એકસટેન લેન, 
ઘાટકોપર (ઈસ્ટ).

Thursday, October 9, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ મુંબઈ 
સ્વ.પ્રભાબેન માણેકલાલ શાહના જયેષ્ઠ પુત્ર 
શાંતિલાલ (ઉ.વ.૯૩)
તે સ્વ.મુકતાબેન, સ્વ.કુસુમબેનના પતિ, 
તે હિતેશ તથા રીટા તુષારકુમાર શાહના પિતાશ્રી, 
તે સ્વ. હીરાભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ દમયંતીબેન વીકમચંદ ગાંધી તથા હંસાબેન પ્રવિણચંદ્ર સંઘવીના મોટા ભાઈ,
તે સોનલ તથા તુષારકુમારના સસરા,
તે પ્રીતીશ,ચિરાગના દાદા, 
તે સ્તુતિ પ્રિતીશ શાહ તથા બિરાજ ચિરાગ શાહના દાદા સસરા, 
તે નીલના નાના,
તે આવિયાનના મોટા દાદા,
તે વનેચંદ વખતચંદ મેહતા  તથા મુગટલાલ નંદલાલ લોદરીયાના જમાઈ
ગુરુવાર તા ૯-૧૦-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૬:૩૦ કલાકે નીકળશે.
નિવાસસ્થાન
૧૦૨, પ્રયુષી, 
એસ.વી.રોડ,
નોબલ કેમિસ્ટની બાજુમાં,
સાંતાક્રુઝ વેસ્ટ,
મુંબઈ - ૪૦૦૦૫૪
હિતેશ શાહ ૯૯૨૦૪૫૯૬૮૫
ભાવેશ શાહ ૯૮૨૦૦૭૬૬૫૯
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Friday, October 3, 2025

Funeral/Death


રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની હર્ષીદાબેન ( ઉં.વ.૬૮) 
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી, 
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિપકકુમાર ગાંધીના બેન, તે જયેશભાઇ, ઈલાબેન દિલીપભાઇ શેઠ, પ્રજ્ઞાબેન નરેશભાઈ ખંધારના ભાભી, 
ગુરૂવાર તા. ૦૨-૧૦-૨૦૨૫ ના રોજ મુંબઈ મુકામે અરિહંત શરણ પામેલ છે . 
તેમની અંતિમ યાત્રા સાંજે ૫:૦૦ વાગ્યે મલાડ વેસ્ટ ન્યુઈરા સ્મશાન ભૂમિમાં રાખેલ છે.


ઘરનું એડ્રેસ.
ભાલેશ બી દોશી 
૬૦૧ / વાસુપૂજ્ય દર્શન 
મામલતદાર વાડી નં ૩ 
જેન મંદિર સામે,મલાડવેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૬૪ 
( લૌકીક વ્યવહાર બંધ છે )

Death

આણંદપુર (ભાડલા) નિવાસી હાલ મુંબઇ ઘાટકોપર
મીનાબેન
તે સ્વ. નવનીતભાઇ તલકચંદ સંઘવીના પત્ની,
તે દીપાબેન ભાવીનભાઇ વૈષ્ણવના માતુશ્રી,
તે પુષ્પાબેન દિનેશભાઇ સંઘવીના દેરાણી,
તે સ્વ. ધીરજલાલ મગનલાલ શાહ ભાલવાળાની દીકરી
રવિવાર તા. ૨૮-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

Death


 

Funeral/Death



રંગપર બેલા મોરબી નિવાસી હાલ ડોમ્બીવલી મુંબઈ
સ્વ.વ્રજકુંવરબેન તથા સ્વ.કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધુ ભારતીબેન (ઉં. વ. ૭૧ ) 
તે ચંદ્રકાંતના ધર્મપત્ની,  
તે પ્રતીકના માતુશ્રી, 
તે તોરલના સાસુ, 
તે આંગીના દાદી, 
તે સ્વ.સ્વરૂપચંદભાઈ, ઇન્દુભાઈ , સ્વ મહાસુખભાઈ,તથા સ્વ ભાનુબેન રજનીકાંત શાહ,પારૂલબેન હરીશકુમાર વોરા, ચંદ્રિકાબેન અશોકકુમાર પુનાતરના બંધુ પત્ની,
તે પિયર પક્ષે ચંદુલાલ માણેકચંદ શાહની દીકરી 
સોમવાર તા.૨૯-૦૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૫ કલાકે નીકળશે.
શીવ મંદિર રોડ સ્મશાન ભૂમિ ડોમ્બીવલી ઇસ્ટ 
નિવાસસ્થાન
નારાયણ માત્રે નિવાસ,
રૂમનં -૨  ગોપી સિને મોલની સામે, 
ઘનશ્યામ ગુપ્તે રોડ, 
ડોમ્બીવલી વેસ્ટ
પ્રતીક પારેખ -9870767719
ઈન્દુભાઈ પારેખ 9833198577