Thursday, August 21, 2025

Death



વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી, 
સ્વ. છોટાલાલ કુવરજી મહેતાના સુપુત્ર 
મહેશભાઈ
તે હંસાબેનનાં પતિ,
તે સમીર તથા વીરલના પિતાશ્રી, 
તે વૈશાલી તથા દર્શનાના સસરા, 
તે નલિનના મોટાભાઈ, 
તે તરલીકાના જેઠ. 
તે કંચનબેન વ્રજલાલ વોરાના જમાઈ 
મંગળવાર તા. ૧૯-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે. 
વીરલ મહેતા, 
બી-૯૦૧, કલ્પવૃક્ષ ગાર્ડન, 
ન્યુ લીંક રોડ, મહાવીર નગર, 
કાંદિવલી (વેસ્ટ). 

Tuesday, August 19, 2025

Death

વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ 
સ્વ.લાભકુંવર શાંતિલાલ કાલીદાસ મહેતાના 
સુપુત્ર હસમુખના ધર્મપત્ની 
ગીતા (ઉં. વ. ૭૦) 
તે નિશીથ તથા શ્વેતાના માતુશ્રી, 
તે ડિમ્પલ તથા વિશાલ પ્રદીપભાઇ મહેતાના સાસુમા, 
તે પિયરપક્ષે સ્વ. વિમળાબેન પ્રતાપચંદ દેસાઇના સુપુત્રી, 
તે આગમ તથા સનયના દાદી-નાની 
રવિવાર તા. ૧૭-૮-૨૫ ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
🙏🙏🙏🙏🙏

Thursday, August 14, 2025

Death


વાંકાનેર નિવાસી સ્વ. રમણલાલ પ્રાણજીવન શાહના સુપુત્ર કીર્તિભાઈ (રાજકોટવાળા- હાલ બેંગ્લોર) 
તે તરુબેનના પતિ, 
તે ચી.મલય અને અ.સૌ. મીતાબેનના પિતાશ્રી 
બુધવાર તા. ૧૩-૦૮-૨૦૨૫  ના બેંગલોર મુકામે અરિહંત શરણ પામેલ છે.

MVJ Aheval August 2025 (59)


  To read Aheval CLICK HERE


Friday, August 8, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ દાદર 
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની 
અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ, 
તે સ્વ. માયાબેન કાંતિલાલ મહેતા તથા સ્વ.ધનકુંવરબેન નટવરલાલ મહેતાના દેરાણી,
તે  ચંદનબેન જયસુખભાઈ મહેતાના જેઠાણી, 
તે સ્વ. ચિરંતન વિજયજી મ.સાહેબ,અનસુયાબેન ભોગીલાલ દોશીના ભાભી , 
તે નિમેષભાઈ તથા અનીશભાઈના માતુશ્રી, 
તે ફાલ્ગુનીબેન તથા પ્રીતિબેનના સાસુ, 
તે હીનાબેન પરેશભાઈના કાકી,
તે જિમિત, સોમિલ, હિનલ પિન્કેશકુમાર ત્રેવાડિયા, પાર્થ, હિમાની હેનિલકુમાર શાહના દાદી, 
તે મોક્ષા તથા આસાવરીના દાદીસાસુ,
તે પિયરપક્ષે જામનગર નિવાસી સ્વ.વનિતાબેન પદમશી રવજી મહેતાના દીકરી
ગુરુવાર તારીખ ૦૭-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેઓની સ્મશાન યાત્રા શુક્રવાર તારીખ ૦૮-૦૮-૨૦૨૫ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
૧૧૦૧, શ્રી ચામુંડા હાઇટ્સ, 
૨૦ કેલુષ્કર રોડ, શિવાજી પાર્ક, 
દાદર વેસ્ટ. મુંબઈ 
(સ્મશાન :- શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ)
નિમેષભાઈ:- ૯૮૨૦૫૫૨૮૯૭
અનીશભાઈ:- ૯૩૨૧૮૦૫૨૬૬
પરેશભાઈ:- ૮૭૭૯૬૭૨૬૯૨

બન્ને પક્ષની પ્રાર્થના સભા, 
રવિવાર તા. ૧૦-૦૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨, 
યોગી સભાગૃહ, દાદર ઈસ્ટ સ્ટેશન સામે, રાખેલ છે.
 

Funeral/Death

 


ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.

Tuesday, August 5, 2025

Funeral/Death



વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. સવિતાબેન ન્યાલચંદ બેચરદાસ ગાંધીના પુત્રવધૂ
ભાનુમતી મનહરલાલ ગાંધી (ઉં.વ.૮૬)
સ્વ. હસમુખભાઇ, સ્વ. કિશોરભાઇ, ચંપકભાઇ, સ્વ.
કમળાબેન, મમતાબેન, પ્રવીણાબેનના ભાભી,
પિયરપક્ષ વાંકાનેર નિવાસી હાલ ચેન્નઇ અંબાવીદાસ સોભાગચંદ મહેતાના સુપુત્રી,
ચંદ્રકાંત અંબાવીદાસ મહેતાના બહેન
તારીખ ૦૪-૦૮-૨૦૨૫ ના સાંજે ૯ :૦૦ કલાકે અરીહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનેથી
ધીરજ ભુવન,
ગોપાલ ભુવન બસ સ્ટોપની પાછળ,
૧લે માળે,
રૂમ નંબર ૦૮.
L. B. S Marg, Ghatkopar west. Mumbai 400086.
તારીખ ૦૫-૦૮-૨૦૨૫  ના સવારે ૯ વાગ્યે રાખેલ છે.
લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🏼🙏🏼🙏🏼