Wednesday, June 12, 2024

Death/Funeral


ટીકર રણનિવાસી, હાલ માટુંગા 
સ્વ. ધીરજલાલ કીરચંદ પોપટલાલ મહેતાના ધર્મપત્ની 
ગં.સ્વ.દમયંતીબેન (ઉ .વ. ૭૨) 
તે અનિતાબેન,ભાવેશ તથા હીરેનના માતુશ્રી, 
તે ચેતનકુમાર શાહ,પારૂલ અને નિશાના સાસુજી, 
તે પિયર પક્ષે અમૃતલાલ જેઠાલાલ ઘોલાણીના સુપુત્રી,
તે સ્વ. નટવરભાઇ, ઇન્દ્રકુમાર, ભરતભાઇ, લીલાબેન અને પ્રતિભાબેનના ભાભી,
તે કિંજલ આગમકુમાર શાહ, વૃદ્ધિ અને દેવાંશના દાદીમા 
મંગળવાર તાઃ૧૧-૬-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ગુરૂવાર, તાઃ૧૩-૬-૨૦૨૪ના રોજ 
સવારે ૧૧ઃ૦૦ વાગે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
એડ્રેસઃ 
૧૩૩/૧૩૪, ચંદ્રમણી હા. સોસાયટી, 
રોડ નં-૪, 
૩જે માળે, ફ્લેટ નં-૩૦૨, 
માટુંગા(સે.રે.) મુંબઈ-૪૦૦૦૧૯ 
મો.નં. ભાવેશભાઈઃ 9820318960 
લોકેશનઃ https://maps.app.goo.gl/dUnQn8UdZMsmfs2U6
બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૫-૬-૨૦૨૪ના
૧૦ થી ૧૧.૩૦.કે. એસ. એન.ડી. ટી. હોલ,
રફી અહમદ કિડવાઇ રોડ,
માટુંગા (સે.રે.),
લૌકિક વ્યવહાર બંધ છે.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.