જામનગર નિવાસી હાલ રાજકોટ
સ્વ.નથુભાઈ બેચરદાસ પટેલના સુપુત્ર
રમેશભાઈ (ઉ.વ. ૮૦ )
તે અરુણાબેનના પતિ,
તે સ્વ.બાબુભાઈ, સ્વ.મનુભાઈ, સ્વ.અરવિંદભાઈ, મધુભાઈ તેમજ સ્વ.જયાબેન, સ્વ.રમાબેન, સ્વ.ઈન્દુબેનના નાના ભાઈ,
તે વાંકાનેર નિવાસી સ્વ. શાંતિલાલ મોતીચંદ શાહના મોટા જમાઈ,
સ્વ. બિપીનભાઈ, દીપકભાઈ, અ.સૌ.સરોજબેનના બનેવી
શુક્રવાર તા. ૦૨-૦૩-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ પામ્યા છે.
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન
વૃજ વાટિકા, વિદ્યાનગર શેરી નં. ૨ , રાજકોટથી
શનિવાર તા.૦૩-૦૩-૨૦૨૪ ના સવારે ૧૦ વાગ્યે નીકળીને રામનાથપરા સ્મશાને જશે.
સદગતનું ઉઠમણું સોમવાર તા. ૫-૦૩-૨૦૨૪ ના સાંજે ૪ વાગ્યે
શેઠ પૌષધશાળા, ૧૨ મનહર પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
લૌકિક વહેવાર બંધ રાખેલ છે