Native :Juna Ghantila
Currently At :Nalasopara ,Mumbai
Name of the deceased :Pravin Chhabildas Lodaria
Currently At :Nalasopara ,Mumbai
Name of the deceased :Pravin Chhabildas Lodaria
Age : 62 Years
Date of Death :08-03-2016
Wife: Varshaben
Daughter : Ishita
Brothers :Jagdish, Vinod, Mahendra
Sisters-in-Law :Sarla, Shobhna
Sisters : Ranjan Bharat, Rekha Jayant Khandor
Father: Chhabildas Jasraj Lodaria
Father-in-Law : Prabhudas Bhagwanji Mehta (Malad-Bhanvad)
No Prayer Meeting
May His Soul Rest in peace.
જુના ઘાંટીલા હાલ નાલાસોપારા લોદરીયા છબીલદાસ જસરાજનાં પુત્ર પ્રવીણ
(ઉં. વ. ૬૨) તે વર્ષાબેન પ્રવીણકુમારના પતિ. ઇશીતાનાં પિતાશ્રી તા.
૮-૩-૧૬ મંગળવારે અરિહંતશરણ થયેલ છે. ભાણવડ હાલ મલાડ પ્રભુદાસ
ભગવાનજીભાઇ મહેતાના જમાઇ. જગદીશ, વિનોદ, મહેન્દ્ર, રંજનબેન ભરતકુમાર, અ.
સૌ. રેખાબેન જયંતકુમાર ખંડોરનાં ભાઇ.સરલાબેન અને શોભનાના દિયર,
બંને પક્ષ તરફથી લૌ. વ્ય. બંધ
છે. સ્થળ: ૧૬, દેવીકુંજ, વર્તક ટાવરની બાજુનું મકાન, તુલીંજ રોડ,
નાલાસોપારા (ઇ.).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.